SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના (ભુજંગપ્રયાત) તમે કૃષ્ણ કૃષ્ણતિ કૃષ્ણતિ ભાખો, કુસંસાર પપંચને દૂર નાખો; સહુ દેવ ભથે સમે ભાગ રાખે, અસત્યાદિ ટાળી સદા સત્ય ભાખો. (પૃ. ૧) ( કુતવિલમ્બિત ) વિષય ભોગવતાં સુખ જેટલું, ફરી થશે તમને દુઃખ તેટલું; પ્રથમ કંડુ વચ્ચે સુખ ત્યાં હશે, પણ પછી પરિતાપ ઘણે થશે. હજી લગી શઠ કાં સમજ્યો નહીં, સકળ કાળ ગયો તુજને વહી; અનુભવ્યું કથ શું સુખ હ્યા રહી, સુણ સદા દુઃખ માંહ્ય પડ્યો સહી. (પૃ. ૧૧) ( પુષ્પિતાગ્રા-માલભારિણું ) ભજ ભજ હરિને અલ્યાભિમાની, તજ તજ રે તરુણવિલાસ કામી; ભજતાં ભવને કલેશ જાશે, મન આનંદ અપાર સુખ થાશે. (પૃ. ૨૩) (શાર્દૂલવિક્રીડિત) જેની રે તુજ કાજ કેણુ રચના કીધી કૃપાસાગરે, ધૂમોતિ સમીર વારિ સઘળાં ટોળે કયાં શ્રીવરે; સિધુથી ગગને ચઢાવી ઘનને વર્ષબુ મધે ભરી, તે પ્રત્યે જ થયો કૃતઘ કયમ તું તે પ્રેમને વીસરી ? (પૃ. ૨૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035204
Book TitlePrachin Gujarati Sahityama Vrutta Rachna
Original Sutra AuthorN/A
AuthorBhogilal Jaychand Sandesara
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1941
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy