Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના [ પપ . ( રથોદ્ધતા ) કર્મમૂળ મનુષ્યાવતાર ત્યાં, કલ્પવૃક્ષ પ્રગટ્યો વિચારતાં; જેહ મધ્ય શત શાખ શોભતી, બાર બાર લઘુ શાખ લોભતી. પત્ર છત્રીસ સહસ્ત્ર જેહને, ભક્તિ કૂલ, ફળ મુક્તિ તેહને; એક પત્ર સિત શ્યામ વ્યક્ત છે, મધ્ય નીલ સપવિત્ર રક્ત છે. એક પક્ષ નિત્ય કામ ભાજ, કે સમે કલપવૃક્ષ ગાજતે; પુષ્પ પ્રીમળ પરાગ ચાખ રે, જીવ પક્ષ, ફળ ભક્ષી રાખ રે. ( પ્રસિતાથ (. ૬૨-૬૩) શઠ ! શું કરે તું તરણું તરુણ, ધરણ વિકાર, મલની ભરણું; મનુષ્યાવતાર કની કરણું, હરિભક્તિ મુક્તિપદની સરણું. કૈઇ કાળ ભૂષણ સુવસ્ત્ર ધરી, સુતને વિવાહ મન હર્ષ ભરી; કોઈ કાળ નેત્ર જળધાર વહી, તુજને રડે તનય તાત ! કહી. કોઈ કાળ શાંતિક પ્રિયા પરણી, કોઈ કાળ સૂતકક્રિયા કરણી; ઇમ હર્ષ શોક નરને નિરમ્યા, તેય કાણુ દુઃખ ભવથી વિરમ્યા? (પૃ. ૧૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98