Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
પ્રા. . સાહિત્યમાં વૃત્તરચના
જિ જઝાર તુકખોર કમ્મલ મુકિક,
રણમ્મલ્લ દિણ તે ઠામ ચુકિ. (કડી ૬૬-૬૭) આ જ કવિની બીજી કૃતિ “સપ્તશતી”. માર્કંડેયપુરાણનાં દેવીચરિત્ર એમાં સંક્ષેપમાં વર્ણવેલાં છે. કાવ્યદષ્ટિએ એ કૃતિ રણમલછંદથી ઘણી ઊતરતી છે, પણ છેદોની વિવિધતા તેમાં સારી છે. એમાંથી અગ્રિણી અને તેમના નમૂના નીચે આપ્યા છે –
(સગ્રિણી) સા સતી પાઠ મિહિલિ પિતા ઉપનુ, સામલા વર્ણની નાભ્યથી નીપનુ; ત્રણ સંધ્યા સદા વેદ ભાખિ ભલા, સંભલિ શુંભ નિશુંભ બે દેહિલા. દોહિલી વાર દેખી શિવા સાંભરી, જાગવૂ જોગનિદ્રી કરુણા કરિ.
મૂલ ભાયા કરી આપ વ્યાપી રહી, મેષલામેરુ મિહિરાણ માંડયુ મહી, કેચ તેત્રીસ ઈશાન ઊભા કરી, લક્ષ ચોરાશિની પાંસ્ય ચારિ ભરી.
( ટક) સુર સત્ત સૂરાતની ધ જગ્યા, રણું આણું નામ નિશુંભ ચલ્યા; દલી દાનવ ને શવ્ય દેવ મલી,
નવ છપ્પન કોચ્ચ છત્રીસ કુલી. ૬. અપ્રસિદ્ધ હાથપ્રત ભાંડારકર ઈન્સ્ટિટયટ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી તથા ગૂજરાત વર્ના. સેસાયટીમાં (બે નકલો) છે. અહીં સંસાયટીની પ્રતેને ઉપયોગ કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98