Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ [૨૯ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના પશિનિ પૂછવા ફૂલ ચાલી, માઈ તાં ચૂનડી યોગ્ય આલી; ઝાંપા સુધી આવિઓ સ્ત્રી અપાર, પાછું વાળી જે કહું એક વાર. માતા બેલીઃ “રહે હવે પુત્રી બુર્વે, સ્વામીનિં તાં સેવજે ચિત્ત શુદ્ધે; આંખે આંજે, ચાંદલો નિત્ય ભાલે, ઝા કાને, ઝાંઝરી નિત્ય ઘાલે. (ભુજગપ્રયાત ) સદા રાખજે સર્વ સૌભાગ્યચિહ્ન, ન કીજે વૃથા બેલી ભર્તાર ખિન્ન; જનો દેખતાં તું મ કાઢેશ વાણું, પતિ આવતા દેખીને આપ પાણું. ( કુતવિલમ્બિત ) પતિ વિના મ જમે, સુણિ સુન્દરી, હરિ સમા અવિધાર મને કરી, શ્વસુરને નમાજે જઈ સાસરે, દિયર-જેઠની લાજ ઘણું કરે.” (માલિની ) પ્રિયકર હૃદયેથી કામિની ઠેલિ નાખિ, અધર અમૃત વાહી ભલવી કાંત ચાખિ; ઉર નખ પદ દેઇ વેણિકા ભાર તાણે, ગુણવતી નથી તેથી, કંથ એવી વખાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98