Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ ૩૮ ] પ્રા. . સાહિત્યમાં વૃત્તરચના તેમાં મળતાં હાઈ સત્તરમાં શતકના અંતભાગમાં તેને મૂકી શકાય. કથાભાગ અવિચ્છિન્ન રહે તેવી રીતે, બનતા સંક્ષેપમાં, આ કાવ્યના રસાસ્વાદ કરીએ ( ભુજગપ્રયાત ) મહીમંડલિં જે સિં કૃષ્ણ સાની, હતી સુન્દરી ગર્ભિણી નારી તેની, જણ્યું. તેયેિ કન્યકારત્ન સારું, કુલાં કૌતુકે નામ તેનું વિચાર્યું. ( શાલિની ) દા'ડે દા'ડે વાધતી જાય ફૂલાં, તે દેખીનિં કામિનીયૂથ ભૂલ્યાં; તિમં વસ્ દીકરી, યેાગ્ય નાહ, બાપે કીધૂ સદ્ય તેનુ વિવાહ. × માસે દિને તેડવા દી'ર આવ્યા, સાથે થેડાં વસ્ત્ર ખેચ્યાર લાવ્યેા; ખાાં લાડૂ મિષ્ટ પાત્ર કીધાં, આરાગીનેિ સર્વ તામ્બૂલ લીધાં. ખીજે દા'ડે ક્રૂર ખેાલ્યાઃ વલાવૂ. ભાભીને તાં આજ વ્હેલાં ચલાવૂ; નાખે। કન્યા પ્રેમ સંધે વિચારી જાણે ભાઇ વાટ જોશે અમારી. * × X માથું ગૂંથી એઢવા ધાટ દીધુ, ભાલે ક ચંદ્રમા પૂર્ણ કીધું; પે'રીને તાં સેાલ શૃંગાર આવી, ડાહી ખેટી બાપને ચિત્ત ભાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98