Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ ૩} ] આર્ભમાં— મા. ગ્રૂ, સાહિત્યમાં વૃત્તરચના રઘુપતિપદસેવા મૂલ એ ધર્મ તાહારે, કમલનય મૂકી કાંએ ખીજું વિચારે ? તન ધન સુત દારા એ નહી દૂત વારે, હિર ભજ લખમીદાશા પાંમ સંસાર પારે. અભિનવ ઘનશ્યામ શ્યામવર્ણ કૃપાલ, કનકરુચિરકાન્ત રાજવૈદેહીબાલ, નવનિધિ રિષિ તાહારે અન્ય તે મેાહજાલ, હરિ ભજ લખમીદાશા, મારુ દેશ મરાલ (?) (ર) કાવ્ય સામાન્ય કાટિનું છે, પરન્તુ વચ્ચે વિષ્ણુના અવતારાની સ્તુતિ કરીને વિવિધતા આણુવાને પ્રયાસ કવિએ કર્યો છે— નિગમ અભય દેવા મીનરૂપી મુરારિ, ધર્મકર્મ થાય્યા દાનવા શંખ મારી; ત્રિભુવનજન પુરા શાકસંતાપહારી, હાર ભજ લખમીદાશા વિશ્વ આનંદકારી. સુરપતિ સુખ દીધાં સૂક્ષ્મરૂપે અપાર, જલધિમથન કારે મેદિનીપૃધાર, ચતુરદશ સુરત્ને કાઢિયાં દુઃખહાર હિર ભજ લખમીદાશા ભક્તઆનંદકાર દ્વિજવરવપુધારી કુખ્શરૂપી મુરારિ, અલિમખછલકારી, શુક્રએકાક્ષહારી; પદનખજલધારા ધીર બ્રહ્મા વિહારી, હિર ભજ લખમીદાશા જાહ્નવી બ્રહ્મવારિ. અખિલ ભુવનકેરાં દુઃખનાશાવતાર', અવિન રુધિરપાષી ક્ષત્રિયાવ’શહાર; ગ્રહી જલ કુશ આપી મેદિની વિપ્ર સાર, હિર ભજ લખમીદાશાસઁધારી મુરાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧) (૧૪) (૧૫) (૧૮) (૧૯) www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98