Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના (ભુજંગપ્રયાત) ઇકા આવતી ગાપિકા પાતલીએ, ઉધા આવતી આઉલી કલ્પ લે; ઇશે દંતધાવા કરી દોષ ટાલે, કપૂરે કરી કાગલા માં પખાલે. લઈ તેમની કાંકરી માત મોરી, પછૅ એલતી આપણે હાર્થે ચાટી; મહા મર્દન મઘરેલે કરાવે, ખ ખાંડની કૃષ્ણને નેવરાવે. યમૂનાજળે યુવતી હેમગોળી ભરી ઉણુ પાનીયમાં તેહ ભેલી; મળી કામિની કૃષ્ણનું દિલ ચળે, અતિ આનંદે નંદનંદ લે ૧૭ (તોટક ) કંઈ આથણ અંબ તરૂર તણાં, ફલ કેમલ સુન્દર સ્વાદ ઘણાં; બલકેશવ બે જણ માંહિ જમે, જુઈ રહિણી માતને મન ગમે. હરિ હસ્ત ધૂયા જમુનાનિ જલે, કરી માછણ નિર્મલ નીર ઘણે; બહુ બાવન ચંદન હાથ ચલે, ભરી ગાલ કપૂર પુંગી તંબુલે. ૧૮ વીરસિંહકૃત “ઉષાહરણ”૧૯ પણ સોળમા શતકની પહેલી ૧૭. એજન, પૃ. ૧૦૫ ૧૮. એજન. પૃ. ૧૦૬ ૧૯. પ્રસિદ: મારા વડે સંપાદિત (પ્ર. ફાર્બસ ગૂજરાતી સભા ત્રિમાસિક, પુ. ૨-૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98