Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૧ સાદી ભાષામાં હિતબોધ અને ધર્મબોધ આપવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ
પૂઈ અનઈ જાણુઈ પુણ્યવંત, પૂઈ નહીં નાણુ સુ મધ્યમંત, પૂછઈન, જાણુઈન, મનિ ગર્વ આણુઈ, ત્રિતીય તે કુણ કહી વખાણુઈ. જાણુઉં આ વાત ઘણું ઘણેરી, બેલઉં નહીં હું પણ ફેરફેરી, ફૂડઉ મહાપાતકુ કામ કાચઉ, સંસારિ ચઈ સારુ નિદાન સાચી. (કડી ૧-૨) કુલ-શલિ વાર, અતિમૂલ માંડઈ, જે દૂહવ્યાં પ્રીત કિમઈ ન છાંડઈ; બેલઈ વિમાસી દઢ મંત્ર ગાઢઉ, તિણિ પ્રેમિનઉ, વચ્છ, શરીર તાઢઉ. (કડી ૧૨) વિવહારી જે સત્ય કિમઈ ન લઈ, લેખઉં પલેખઉં કરતાં ન પઈ; લહણુઉં લિયઈ આપણુ આણિ દેવઉં, વાણિજ તઈ મિત્ર ઇસ્યઉં કરેવઉં. (કડી ૧૩) વાચ્છલ્ય દિઈ સીખ વડાં સ કી જઈ, ઉતાવલે ઉત્તર નવ દીજઈ; તે હુઈ સુધા પાહિ પ્રણામ મીઠી, વિવેક સુખ કઈ અતિહિ અનીઠી. (કડી ૨૦) ચકવીસ જે દેવ મહા પ્રસિદ્ધ, કુલવર્ક, મુતવર્ણ, જિનધર્મવર્ક; ઘણું કિસી ઈસર સીખ દીજઇ,
મન સુદ્ધિ તે તેહ પ્રણામુ કીજઇ. (કડી ૨૮). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98