Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
૪૮
You
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના બયતર રાય પાકક પરિયણ જણ, પુણ સોવણું રૂપાઈ કુટું જણા, સત ભૂ પીઢ બહુ મંદિર, ધણ કણય રૂપ્ય રચ્છાઈ અઈ સુંદરા. એય સરંગ રજદ્ધ રિહી જઉ, પુણ્ય પુણ્યણ સિરિ વાસ પુર નિવસુઉ, પુફવઈ નર ભોગફલ માણએ, ભણુએ ભવિએ રો ગુંદ જિમ જાણએ. અહિણવઉ ઈદ્ર ગોવિંદ કઈ ચંદઉં, કુમર લલિઅંગ લલિઅંગ ચિર નંદી, દિતુ આસીસ ઈમ લોય સહુ નિજગિઈ,
કુમાર રાઓ વિગતૂણ ભુજઈ સુહ. ૫૦ ચોથા અંધકારમાં નીચે પ્રમાણે નારા અને કુતવિલખિત મળે છેઃ
( નારાચ ) રહંતિ નામ ચંદ જામ તાસુ સગસંવરા, વરંતિ છણિ હેઉ તણિ જુઝ કજ સુંદરા, સુજોડ છણ જરહ અંગિ જીવરફખ સોહિયા, મિલતિ રાર સમરતુર નદ્ સદ્દ ખોહિયા.
( કુતવિલમ્બિત ) ખુણ્યિ ખિત્તિ નીસાણ નિધિહિ, ઢમઢમ ઢકક કુલ્લ ઘણ સદ્દિહિ, ભરત ભરિ લંકાર નિવજઈ,
જાણિ કિ પાસપણુ ઘણુ ગજજઈ. ૪૩ ઈશ્વરસૂરિનું બીજું એક કાવ્ય “ઇસરશિક્ષા ૨૬ મને મળ્યું હતું. ૨૮ કડીનું એ ટૂંકું કાવ્ય આખુંયે ઉપજાતિવૃત્તમાં છે. એમાં કર્તાએ - ૨૬. પ્રસિદ્ધ, મારા વડે સંપાદિત, “ગૂજરાતી'ને દીપોત્સવી અંક, ઈ. સ. ૧૯૩૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98