Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________
૧૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના નાગલોકિ વસણહર કાલી, માનવી ઘટિસિ તૂ નિછ ભાલી; તિયોકિ કોઈ દેવ ન દીસઈ, તાહરઉ જનમ જેણિ કહીસઈ.” બોલતી રહીય નામ સુદણ, સાંભલી વચન લઇ કૃષ્ણ દેવિ, પાંડવનરેન્દ્રપુરેકિ, પદી તણુઈ હઉં જિ સુલિંદ્રી. દેવિ જ પરભવી કુમ્ભાથિ, દ્વપદી સા ગઈ પ્રિય સાથિ; જેહનઈ બહિન પાંડવનઈ હઉં, તેહ કૌરવ કન્ડઇ કિમ જાઉં ? પદી રહઈ આલગ કી જઈ, તૂ કહુઈ હિવ દીહ ગમી જઈ; જાં ન રાજ સહ પાંડવ હેઈ, મેં રહઈ અવર ઠાંમ ન કોઈ. પાંચ પાંડવ રહ્યા હિવ નાસી, દ્વપદી રહી થાઈય દાસી; દેવ દાવ ન રાય ન રાણ9 દૈવ આગલિ ન કે સપરાણુઉ. રામલક્ષ્મણ મહા દુખિ પાડ્યા, પાંચ પાંડવ વિદેસિ ભગાડ્યા; ડૂબનઈ ઘરિ જલ વહિવું હરિચંદઈ, ભાલડી મરણ સાધુ મુકુંદિઈ. દ્રોણપુત્ર મુનિ અર્જન લીધઉં, ચર્મનું કવચ કર્ણિ સુ દીધઉં; ચીંતવિઉ સહૂ આલિં જાઇ, દેવસિઉં કુણિ કિંપિ ન થાઇ. (૧૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98