Book Title: Pooja Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
। ત્રુટક !
વધાવી બેલે હું રત્નમુખ, ધારિણી તુજ સુત તણેા, શક સાહમનામે કરશું, જન્મઉત્સવ અતિ ધણા; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી,પચરૂપે પ્રભુ ગ્રહી દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી ॥ ા ઢાળ પુર્વલી ૫
મેરૂ ઉપરજી પાંડુક વનમે ચિહું દિશે, શિલ્લા ઉપર સિંહાસન મન ઉલ્લુસે ॥ તિહાં બેશી શકે જિન ખાળે ધયા, હરિ ગ્રેસ, ખીજા તીડાં આવી મળ્યા.
" ત્રુટક "
મલ્યા ચૈાસા સુરપતિ તિહાં, કરે કલસ અડજાતિના માગધાદિ જળ તીર્થ ઔષધિ, પવલિ બહ ભાતિના ! અચ્યુત પતિયે હુકમ ગ્રીને, સાંભલે દેવા સર્વે । ખીર જલધિ ગંગા નીર લાવા, ઢિતિ જિન મહાત્સવે ॥ ૬ ॥
ઘ ઢાળ ડા વિવાહુલાની દેશી ડા
સુર સાંભલીને સંચરિયા, માગધ વરદામે ચલીયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જલ કલશ લરાવે ।।
For Private And Personal Use Only

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71