Book Title: Pooja Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) આ ભયંવં ભવનિબેઓ મગ્ગાણું, સારિઆ છે; ફલ સિદ્ધિ છે ૧. લેગ વિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણ ૫ - આ પરસ્થ કરણુચ સુહગુરૂ જેગો તવયણુ, સેવણા આ ભવ મખેડા | ૨ |
આંહી સુધી કહી ઉભા થઈ સ્નાત્રીઆએ કળસ હાથમાં લઈ પ્રભુજીના ડાબા અંગ તરફ ઉભા રહેવું. પછી વીધ કરનાર વીધિ ભણે.
છે ઢાલ દેશી કડખાની કે સાંભલે કલશ જન્મ મહોત્સવને હાં, છપ્પને કમરી દિશિ વિદિશિ આવે તિહાં | માય સુત નમિ ૨ આણંદ અધિકે ધરે અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે / ૧ / વૃષ્ટિ ગોદકે અષ્ટકુમરી કરે છે અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે છે અષ્ટ ચામર ધરે,
અષ્ટ પંખા લહી # ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી || ૨ ઘર કરી કેલનાં, માય સુત લાવતી ! કરણ શુચિકર્મ જલ, કલર ન્હવરાવતી કુસુમ પૂછ અલંકાર પહેરાવતી (વધાવી નાડાછડી મું. કવી.) રાખડી બાંધી જઈ, શયન પધરાવતી ! નમિયા કહે મા તુઝ બાલ લીલાવતી, મેરૂ રવી ચંદ્ર
For Private And Personal Use Only

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71