Book Title: Pooja Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) ન્યુ લુણ તે જળમાં પેસે લુણ. ત્રણ પ્રદક્ષિણ દેહ જળધારા, જલણ ખપે વિએ લુણ ઉદારા લુણ. પા જે જિન ઉપર દમણે પ્રાંણિ, તે એમ થાજો લુણ ક્યું પાણી લુણ. . ૬. અગર કૃનાગરૂકંદરે સુગધે, ધૂપ કરિજે વિવિધ પ્રબંધે . લુણ. ૭ // (એમ સાત વખત લુગુ ઉતારવું, પછી આરતિ ઉતારવી)
જય જય આરતિ શાંતિ તમારી, સરા ચરણ કમલકિ મેં જાઉં બલિહારી છે જય જય. તે વિસ્વસેન અચિરાજીકે નંદા, શાંતિનાથ મુખ પુનમચંદા | જય જય.. ચાલીસ ધનુષ સોવનમય કાયા, મૃગ લંછન પ્રભુ ચરણ સહાયા જય જય. ચક્રવર્તિ પ્રભુ પાંચમા સેહે, સલમા જીનવર જગ સહુ મોહે પ જય જય. મંગળ આરતિ તેરી કી જે, જનમ જનમને લાહો લીજે છે જય જય. કર જોડી શેવક ગુણ ગાવે, સે નરનારી અમરપદ પાવે છે જય જય.
પછી પ્રભુજી ન દેખે તેવી રીતે પડખે જઇને અગર પ્રભુજીના અને સ્નાત્રીયા વચ્ચે અંતર પડદે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71