Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ [4] સૉંસ્કૃત સ્વેપવિત્ર -સહિત યેગશાસ્ત્રને ગુજરાનુવાદ તૈયાર કરી સ'પાદન કર્યાં', જેને વિદ્વાન વાચક વગે સારા સત્કાર કર્યાં, અનેક તરફથી આવાં પ્રાચીન પુસ્તાના અનુવાદ કરી સપાદન કરવા બદલ અભિનંદનપત્ર આવ્યાં, એટલુ' જ નહિં, પરંતુ પ્રસિદ્ધ થયા પછી ટૂંક સમયમાં સારી સંખ્યામાં નકલા ઉપડી ગઈ. અત્યારે મહાવીર ભગવ’તના નિર્વાણ પછી ૫૩૦મા વર્ષે પૂર્વધરના સમયમાં આ. વિમલસૂરિએ રચેલા અતિપ્રાચીન લગભગ ૧૧ હજાર ક્ષેાક-પ્રમાણુ પ્રાકૃત પમચરિય (સ. પદ્મચરિત્ર) અર્થાત્ જૈન મહારામાયણુના અનુવાદની રચના કરેલી છે. ઇતર મતનાં રચાયેલાં રામાયણેામાં આવતા વિસંવાદી, અસગત અને સંદેùત્પાદક વૃત્તાન્તાના યથાર્થ અવિસંવાદી અને નિ:સ ંદેહ સ્વરૂપને જણાવવા પૂર્વક આ પ્રાકૃત પદ્યમય આલકારિક વિવિધ વર્ણના અને વૃત્તાન્તાથી યુક્ત ચરિત્રની રચના કરેલી છે. સહુથી પ્રથમ ચરિત્ર અને ચરિત્રકાર થયા હોય તે। આ ચરિત્ર અને ચરિત્રકાર છે. ચરિત્રકારે રાચક શૈલીથી ૧૧૮ વિવિધ ઉદ્દેશા, ૫ અને અધિકારીમાં કુલકા, ઋષભદેવ, સગર, મન્દાદરી, જીવનાલંકાર હાથી, સુગ્રીવ, વાલી, અષ્ટાપદ-ક્ષેાભ, દશરથ, જનક, સીતા, ભૂતશરણમુનિ, જટાયુપક્ષી, શમ્બૂક, બિભીષણ, કુંભકણું, ઈન્દ્રજિત, રામ, લક્ષ્મણ, ભામડલ, વિશયા કન્યા, રાવણુવધ, નારદ, ભરત અને તેને હાથી સાથે સંબંધ, સીતા–નિર્વાસન, તેની કઠેર તપશ્ચર્યાં, દીક્ષા, લક્ષ્મણનું મૃત્યુ, રામવિલાપ, લવણ-અંકુશના તપ, હનુમાનની દીક્ષા, રામનિર્વાણુ વગેરે મુખ્ય પાત્રાના વર્તમાન, ભૂત અને ભાવી ભવે, એમણે બાંધેલા શુભાશુભ કમના ભગવટાએ કેવી કેવી રીતે ભેગવ્યા. વચમાં સ"વેગે પાદક ધમ દેશના તે કાળમાં ચાલતા જાણુવા ચેગ્ય રીત-રિવાજો, અનેક પ્રકારનાં રસપૂર્ણ વર્ણના આલેખ્યાં છે. વળી આ ચરિત્રમાં અનેક રાજા–રાણીએ, કુંવર-કુંવરી, પ્રધાનો, શ્રેષ્ઠીએ આદિની સખ્યાબંધ દીક્ષા અને નિર્વાણા થયાં છે. ચરિત્રનાયકના સમયમાં વીશમા શ્રીમુનિસુવ્રત સ્વામી તીર્થંકર ભગવંતનું શાસન પ્રવર્તતું હતું. તેમના શાસનમાં ગામેગામ જિનમ દિા હતાં, અને તેમાં નિર'તર મહેસાદિ પૂજા-પ્રભાવનાએ થતી હતી. (પત્ર ૩૧૧) આ ચિત્ર વાંચનારને માગ પ્રાપ્તિ, સમ્યક્ત્વ, દેશ-સવિરતિ યાવત્ મનુષ્યભવ સલ કરવાની સામગ્રી નક્કી પ્રાપ્ત થાય છે. ગ્રન્થકારે છેવટમાં (પત્ર ૪૮૦) કહેલ છે, તે પ્રમાણે ઇચ્છિત મનેરથતી સફલતા થાય છે અને ક્રુતિના માના નાશ થાય છે. વર્ષો પડેલાં વિદૂર જાઁનર્દેશ નિવાસી ડા. હુ ન યાકામીએ સંપાદિત કરેલ પ્રત, તથા વિ. સ. ૨૦૧૮ની સાલમાં સાહિત્યસ શાધક વિદ્વાન મુનિવર શ્રીપુણ્યવિજયજીએ પુનઃસંપાદિત કરેલ અને “ પ્રાકૃતગ્રન્થપરિષદ્ ' વારાણસી તરફથી પઉમચય ૧ લા ભાગ તરીકે પ્રકાશિત થએલ મુદ્રિત પુસ્તક મૂળના આધારે આ અનુવાદ તૈયાર કર્યો છે, કાઇક ક્રાઇક તેવા સ્થળે એના હિન્દી ભાષાન્તરને આધાર પશુ લીધે હશે. મૂળમાં કેટલાક સ્થળે જ્યાં શબ્દ અને અથ શ્લેષે આવે છે, ત્યાં તે ભાષામાં કાવ્યના અભ્યાસ સિવાય સમજાવવા મુશ્કેલ છે, છતાં પ્રસંગે પ્રસંગે તે સમજાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે. અનુવાદ પૂર્યું થયા પછી પઉમરિયના ૬૦ થી ૧૧૮ પત્ર રૂપ બીજો વિભાગ પ્રસિદ્ધ થયા છે. પ્રથમ વિભાગમાં વિય' પ્રે!. વી. એમ. ફુલકણીએ અંગ્રેજી ભાષામાં વિસ્તૃત ઉપેદ્ઘાત લખ્યા છે. સાથે હિન્દી કે ગુજરાતીમાં તેને અનુવાદ લખ્યેા હતે, તે સ્થાનિક વાચકવર્ગને ઘણા ઉપકારક થતે. પૂર્વ કાલના રાજા-મહારાજાએ સસ્કૃત-પ્રાકૃત ભાષાને કેટલું સન્માન અને ઉત્તેજન આપતા હતા, તે વાત મહારાજા વિક્રમ, શાલિવાહન, (ાલ), આમ(નાગાવલેાક), ભેાજ, સિદ્ધરાજ, કુમારપાળ આદિના ઇતિહાસથી જાણીતી હકીકત છે કે સિદ્ધસેન દિવાકર સૂરિ, પાદલિપ્તાચાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 520