________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ નવપદ
નવપદજીના ચક સાથે મનને બાંધવાનું છે, જેથી તે ભટકતું અટકી જાય. ચકવતી છ ખંડ પર વિજય મેળવે છે, જ્યારે સિદ્ધચક ચૌદ રાજલક પર વિજય મેળવે છે.
અઢાર દોષ રહિત, અંતરના શત્રુઓ પર વિજ્ય પ્રાપ્ત કરનાર, ત્રણ જગતને જેનાર અરિહંત છે.
અરિહંતે આકારવાળા છે, સિદ્ધો અન્ આકારી છે. સિદ્ધોને ઓળખાવનાર અરિહંત છે. ગ્રેવીટેશન નવું નથી, પણ તેને ઓળખાવનાર ન્યૂટન છે; તેમ સિદ્ધો નવા નથી, પણ તેને ઓળખાવનાર અરિહંત છે.
તાળાની ચાવીરૂપ અરિહંત છે. તાળું ખોલીને ધર્મરૂપી પ્રજાને આપે છે, તેથી અરિહંતનું નામ પહેલું લેવાય છે.
આપણા આત્માનું જ્ઞાન અરિહંત કરાવે છે, જ્ઞાન,
૧૯
For Private And Personal Use Only