Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 194
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ગાંઠ ઝાડ કાપવામાં આવે છે, તેમાંથી ગાંઠો કાપી નાખવામાં આવે છે, કારણકે ગાંઠવાળા લાકડાનું ફરનીચર સારૂ બનતું નથી, આપણા ચૈતન્યમાં રાગ-દ્વેષની ગાંઠ છે, તેને પહેલાં દૂર કરવાની છે. મનમાં ગાંઠો રાખી ગમે તેટલી સાધના કરી, તે તે નિષ્ફળ જવાની. ૪૧ વંદન-ચંદ્રન ઊંચી કક્ષાના માણસામાં નમનના અને નમ્રતાને સદ્ભાવ પડેલા હાય છે. જે નમ્યા તે પ્રભુને ગમ્યા. વંદન અને ચંદન શીતળતા આપે છે. મનને ડારનાર વંદન છે, તનને ઠારનાર ચંદન છે. ૪૧ શ્રદ્ધા વીતરાગ પ્રભુમાં શ્રદ્ધા ન હેાય તેમને ઘણાં દેવી-દેવલાંને માનવા પડે છે, અને દેવી-દેવલાં સ'સારને પાર કરી શકતાં નથી. એક વિતરાગ જ સંસારને પાર કરાવી શકનાર છે. એક હાથના સેા કૂવા ખાદીએ તા પાણી નથી મળતુ, પણ સેા હાથના એક કૂવા ખાદીએ તા જોઈ એ એટલું પાણી મળી જાય છે. ૧૭૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209