________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાથેય
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન, કુટુંબ, કાયા અને કામ એ ચાર જગતમાં દેખાય છે, પણ એ ચારમાંથી કોઈ એક પણ સાથે આવવાનું નથી. દાન, શિયળ, તપ અને ભાવ સાથે આવવાનાં છે, જો આ ચાર નહિ હાય, તે પેલા ચાર તા સાથે આવવાના જ છે.
માનવી અહારગામ જાય, ત્યારે સાથે ખાવાનું ભાથુ લઈ જાય છે. માનવી ગમાર નથી, પેાતાની સગવડ સાચવવા માનવી ખુબ જ મહાશ છે.
જીવનમાં લાંબા લાંબા પ્રવાસને અંત નથી, છેડો નથી. અંત નથી એવા પ્રવાસમાં ચાલી નીકળેલા માનવી. પાસે ખાવાનું શું? પ્રવાસમાં સાથે સગવડ ન લે તો તેને જ્ઞાનીએ ગમાર કહે છે. દરેક માનવી પેાતાને પતિ માને છે, પણ આપણું શાણપણ કયાં સુધીનું? ડહાપણ એ છે કે જેના વિરામ શાંતિમય હાય.
લાંબા પંથે જવા માટે ભવનું ભાથું બાંધવાનુ છે. ભૌતિક સાધને તમારા ગયા પછી બીજાના હાથમાં જવાનાં છે.
ભવભાથામાં ચાર અંગ છેઃ
૧. જ્ઞાન મુખે શાશ્ત્રાનાં સુવચનાનુ શ્રવણ. ૨. વિચારપૂર્ણ મનન.
૩. નિક્રિયાસ-ઇટ્રિચા પર સયમ ને આત્મજાગૃતિ ૪. સમજણપૂર્ણાંકનું વિચારપૂર્ણ આચરણુ.
For Private And Personal Use Only