________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
માણસને શરીરના રોગની ચિ'તા થાય છે, પણ આત્માના રાગની નહી.... ટી.બી.નુ` નામ સાંભળતાં ચહેરા ફિક્કો પડી જાય છે, આનંઢ ઊડી જાય છે, અને તેનુ નામ સાંભળતાં જ તે દર્દીને દૂર કરવાના ઈલાજ હાથમાં લે છે, પણ આત્માના રોગની ફીકર કરતા નથી.
અન’તાકાળથી આત્માને ક્રોધ, લાભ, માન અને માયાના રોગ લાગેલા છે, જેથી સ’સારમાં આત્મા રખડવા કરે છે, જ્યારે આપણામાં સાથી દૃષ્ટિ આવશે, ત્યારે અંતરના રાગેાની ચિંતા થશે, અને તેના ઈલાજ કરીશુ.
આ વર્ષના બાળકને ટી.બી. થયાનુ ડોકટર કહે પણ તે તે હસ્યા જ કરે છે. ટી.બી. અટલે શું તે ખાળક જાણતુ નથી, તેથી તેની ચિ'તા પણ થતી નથી, તેના દસ્તની ચિં'તા તેના માબાપને થાય છે; તેમ આપણે પણ આડ વર્ષના બાળક જેવા છીએ, કારણકે કંધ, લેાભ, માન, માયા વગેરે દુર્ગુણેની વિનાશકતાને આપણે જાણી નથી તેથી આપણને તે દુર્ગુણ્ણાની ચિંતા થતી નથી. અને તેને દૂર કરવાના ઈલાજ પણ કરતા નથી.
જ્યાં સુધી સારુ' શુદ્ધ દન થયુ નથી, ત્યાં સુધી આપણે આત્મકલ્યાણ નહી કરી શકીએ.
S
૪૪
For Private And Personal Use Only