________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭ ધ્યાન
સાધનાની સિદ્ધિ અર્થે પતિની જેમ અડાલ બનીને ધ્યાન ધરવાનુ છે. પવન પાંદડાંને હલાવે, તેમ મનને હલાવવાનું નથી. આપણે તે શરીરની જ કિકર રાખીએ છીએ, આત્માની નહી. ધ્યાની આત્મામાં મગ્ન રહે છે, તેમને શરીરની ફીકર નથી હતી.
કુમારપાળને મકોડા ચાંચે હતા. ત્યારે તે ધ્યાનમાં એકાગ્ર હતા. તેથી તેની તેમને ખબર ન પડી, પણ લેાકેાના કહેવાથી જ્યારે મકોડાની ખખર પડી, ત્યારે તેના કરડવાથી પારાવાર દુઃખ થતું હતુ, છતાંય મકાડાને દૂર ન કરતાં, લોહી ચૂસવામાં મગ્ન બનેલ તે મકાડાને દૂર કરવાને બદલે કુમારપાળ નરેશે પોતાની ચામડી ઉખેડીને તે મકાડાને અભયદાન આપ્યું. જે અહિંસાના પાલક છે, તે જેમાં જીવ મરતાં હેાય તેવાં સાધન વાપરે જ નહિ, ચરબીયુક્ત કપડાં, લીવરનાં ઇંજકશનેા, કાડલીવર આઈલ, ક્રમના જોડાં, વગેરે વપરાય જ નહીં. “જીવેા ને જીવવા દો” એ મત્ર આત્મસાત્ કરવા જોઈ એ. જો તમે
૧૧૫
For Private And Personal Use Only