________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ એક
જેમ ગાડીમાં બ્રેક મુખ્ય છે, તેમ માણસને ગુરુ રૂપી બ્રેકની જરૂર છે. તેમના ઉપદેશથી તેનુ જીવન અંકુ શમાં રહે છે, અને તેને કદી લપસી જવાના વખત આવતા નથી. રાજાએની શક્તિને નિયત્રિત કરનાર ગુરુ હાવા જોઈએ. શ્રીકૃષ્ણે પણ શ્રીનેમજીને આદરણીય માનતા, શ્રેણિકે મહાવીરનું આલેખન લીધુ હતું, કુમા રપાળ હેમચંદ્રાચાની સલાહ લેતા. શિવાજી સમ રામદાસની સલાહુ અનુસરતા,
*
હું સામાયિક મનયેાગ, વચનયેાગ ને કાયયેાગનું ધ્યાન રાખીને સામાયિક કરવાનુ છે. સામાયિકમાં સાવદ્ય વચન બેલવુ જોઈ એ. સામાયિક પ્રેમથી, ઉત્સાહથી ઉલ્લાસથી, ઉમ’ગથી કરવું જોઈ એ, તેનાં ઉપકરણા શુદ્ધ, ને સારા હેવાં જોઈ એ. ૪૮ મિનિટ પૂરી થાય એટલે સામાયિક પતવુ જ જોઈ એ. ક્રિયામાં ઉપયેગ ખૂબ જ જરૂરી છે. પૌષધમાં ઉપયેાગ હાય છે. પૌષધ આરાધના કરવા માટે જ છે.
૧૫૫
For Private And Personal Use Only