________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સ’સારમાં જ આદર્શ કેળવવાના છે. આજે હવામાં મેાક્ષની વાતા થાય છે. જીવનમાં હાહાકાર હાય છે.
માણસને આદર્શ કાઈકના જીવનને જરૂર પ્રેરણા આપે છે. જીવન લેાકપ્રકાશને માટે જીવાય તેા જીવન સાર્થક થાય છે. જીવનમાં ત્યાગની મહત્તા છે. તપ વિના સિદ્ધિનાં ફળ કદી પ્રાપ્ત થતાં નથી. જીવનમાં અમુક ધ્યેય-આદર્શ આવશ્યક છે. ભલે સૂર્ય કે ચદ્ર આપણે ન બની શકીએ, પણ એકાદ સદ્ગુણને તારા બનીને પ્રકાશ જીવનમાં પાથરી જવાય.
R
સચમધારીનું સ્મરણ આપણને સંયમ અપાવે છે. મ`દોદરીએ રાવણને કહ્યુ કે “ તમે રામને વેશ કરીને જશેા, તેા તરત જ સીતા તમારી સામે જોશે.” ત્યારે રાવણ કહે છે કે “ રામનું સ્મરણ કરૂં છું, ત્યારે મને તારી સામું જોવાનું પણ મન નથી થતુ' અને દેહ છેડીને ચેાગી બની જવાનુ` મન થાય છે.” પ્રભુનું સ્મરણ કરતાં આપણા આત્મા પ્રભુમય બની જાય છે.
~~
B
33
For Private And Personal Use Only