Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મગુરુઓને એ વાત સૂઝી હાય તેમ લાગતું નથી. તેને પુરાવે આવા ફેરફારમાં વધારે અને વધારે રસ લેનાર શ્રોતાઓની સખ્યા આપી રહી છે. આ અને આના જેવા ખીજા ફેરફારાથી ધર્મ-ગુરુએ! છેવટે ચેત્યા વિના રહેશે જ નહિ. જેટલા વહેલા ચેતરો તેટલી જ તેમના પદની અને સમાજની વધારે સલામતી છે. તે જલદી ચેતી બુદ્ધિ અને ઉદારતાપૂર્વક ઘટતા ફેરફાર કરે, અથવા તેમને એમ કરવાની ફરજ પડે, એટલા માટે આ નવી પદ્ધતિ યેાજવામાં આવી છે. અને જેને ખરી રીતે નવું અને જૂનું એ કાંઈ મહત્ત્વની બાબત નથી. જે આજે ખૂનું છે છેડતાં કે બદલતાં છાતી ધ્રુજે છે, તે પણ કયારેક તા નવું જ હતું; અને જે આજે નવું છે, તેમજ જેને સાંભળતા અને જોતાં બીક લાગે છે, જેના ઉપર વિચાર કરતાં અથવા જેમાં ભાગ લેતાં, “ લેાકા શું કહેશે, આ તે નવું ધતીંગ શું, શું ખાપદાદાએ નહાતા સમજતા, અજના અધૂરા વિચારકાની આવી. ધમાલાથી શું વળવાનું?” આ અને આના જેવી ખીક કે શંકાથી લેાકા પાછા પડે છે. તે નવું પણ વખત જતાં જૂનું થવાનું, અને તે પણ વળી એક ચાલુ ચીલારૂપે મનાવાનું. આ રીતે જૂના કે કે નવાની કશી જ વ્યવસ્થા નથી. ખરી રીતે મહત્ત્વ, નથી જૂનાનું કે નથી નવાનું મહત્ત્વ તેા સત્યનું છે, સત્યની દિશામાં ચાલવાનું છે, અને સત્યની જિજ્ઞાસાનું છે. જો કહેવાતા જૂનામાં સત્ય હૈાય, તે તેનું મહત્ત્વ જરુર છે; અને જૂનું છતાં તેમાં સત્ય આછું હોય કે ન હાય, અને નવામાં જ સત્ય હોય, તારૃના કરતાં નવાનું મહત્ત્વ રહેવાનું. એ જ રીતે જો નવું છતાં, તેમાં સત્યને અંશ કે તેની પાછળ સત્યની વૃત્તિ નહિ હેાય તે, એ આપે!આપ નાશ પામવાનું. એટલે આપણી સામે મહત્ત્વ હાય તા, તે સત્યનું જ છે, ધ્રુવ તત્ત્વ છે. જૂનાપણું કે નવાપણું એ તે તેનાં બદલાતાં કપડાં છે. એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186