Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ ૫. સુખલાલજીના પત્ર. ભાઈ કેશવલાલ તથા અન્ય મિત્રમ`ડળ ! તમારા પત્ર મળ્યું. પશુસણને કાક્રમ વાંચ્યા. જેમ વખત નથી તેમ આ પુત્ર પહેાંચશે ત્યારે તમારૂ સપ્તાહ લગભગ પુરૂ થયું. હશે. લખવાનું ઘણું છે, ઘણું સૂઝે છે, અને તેની જરૂર પણ છે, છતાં જોઉ' છું કે અત્યારે વખત કાઢવાની મુશ્કેલી છે. માત્ર અતિ ટૂંકમાં અમુક સૂચનેજ કરીશ, મે' એકવાર ભાવનગરમાં એક વિશિષ્ટ ત્યાગી ગુરુ પાસે વિચાર મૂક્યા હતા કે–‘ નવયુગ ચાલુ વ્યાખ્યાન–પ્રણાલિકાથી સંતુષ્ટ નથી; તેથી વૃદ્ઘ-યુગ માટે ચાલુ પ્રણાલિકા કાયમ રાખી, તેમાં રસ ન લેનાર છતાં, જિજ્ઞાસા ધરાવનાર નવયુગ માટે ઉદાર અને ઉદાત્ત નવીન વ્યાખ્યાનપ્રણાલિ ચાલુ કરવી ઘટે!' તે વખતે આટલા વિચાર માત્રથી ત્યાંના એક વયેા અને ધર્મીપ્રિય વિદ્યારસિક આગેવાન ગૃહસ્થ જાણે ધમનાશ થવા ખેઠે હાય, જાણે શાસ્રોાપના પાયા નખાતા હોય તેમ ભડકીને તપી ઉડ્ડયા. કાળક્રમે જોયું કે જ્યારે નવી પ્રણાલિ શરૂ થઇ અને પસહુની વ્યાખ્યાનમાળાએ બહાર પડી ત્યારે સૌથી પહેલાં તેજ વિદ્યારસિક ગૃહરથે ઘણી ખરીદી મંગાવી, વેચી અને વેચાવી. સાથે સાથે તેમના વિદ્વાન્ પુત્ર અને ખીજા વિદ્યારસિક કુટુબીજનોએ તા આ નવપ્રણાલિને અનેક રીતે સત્કારી. આ એક દાખલે. હવે ખીજો...... મારા એક જીના પડિત મિત્રે એકવાર મને સીધી રીતે કહે. વામાં જાણે કાઈ ગુન્હા થતા હાય કે કાઇ ભય હોય તેમ માની આ નવીન પ્રણાલિના સૂત્રધાર મને ગણી, એ પ્રણાલિ બંધ પડે એટલા ખાતર એક વિશિષ્ટ ધમગુરુને ધમકાવ્યા કે ચેતવ્યા. જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130