________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી પરમાત્મ તિઃ
છે એમ છે. “ગુણપર્યાયવત્ દ્રવ્ય ” એ વચન જણાવે છે દ્રવ્ય અને પર્યાય કર્થચિત્ ભેદભેદપણે વર્તે છે, જેમ કૃતિકાથી ઘટ ભિન્ન નથી, અને ઘટથી માટી ભિન્ન નથી. કથંચિત કૃતિકાથી ઘટ ભિન્ન છે. એ પ્રમાણે અનેકાન્તનવાદથી જોતાં દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. અને પર્યચથી દ્રવ્ય ભિન્ન નથી. એમ આમરૂપ દ્રવ્યમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે તે આત્મ દ્રવ્ય થી ભિન્ન નથી. જ્ઞાનાદિક ગુણોથી “આત્મકથંચિત્ ભિન્નભિન્ન પણે વર્તે છે. ઈત્યાદિ આત્માનું સ્વરૂપ અતિશય સૂક્ષ્મ છે. તેથી કળી શકાતું નથી. માટે “અકળ આમા” કહેવાય છે. તેમ જ આત્માનું સ્વરૂપ અલક્ષ્ય છે તેથી તે “અલખ” કહેવાય છે. એમ નિશ્ચયથી આત્મ સ્વરૂપ જાણવું, વાણુથી આત્માનું પૂર્ણ સ્વરૂપ કહી શકાતું નથી. શબ્દ તો જડ છે. શબ્દરૂપ જડથી ચિતન્ય તત્વને શી રીતે પ્રકાશ થાય? અલબત ન થાય. पोग्गलरूवो सद्दो, तहथ्थवत्त तहा पयइएओ॥ सच्चाइ चित्तधम्मा, तेणिह ववहार सिडित्ति ॥१॥
શબ્દ પિદુગલિક છે. તે આત્માને શી રીતે કહી શકે, શ. દરૂપ પદથી શબ્દનાં બનેલાં પદથી અતીત એવા આત્માનું શી રીતે કથન થાય. અર્થાત્ થાય નહીં. તે સંબંધી “આચારાંગ સૂત્રના” પંચમાધ્યયના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યું છે કે
वरकातरए सवो सराणी यदृति तका जथ्थ न विज्जति, मति तथ्य गाहेयाओ एअ पइछाणस्स खेयन्ने सेण दीहेण हस्तेन वहे न तंसे न चउरंसे न परिमंडले न किन्हें न नीले न लोहिए न हालिद्दे न मुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे नतित्ते न कडुए न कसाये न अंबिले न महुरे न कख्खडेन मउए न गुरुए न ल. हुए न सीए न उन्हे न तिन्हे न काओ न रुहे न संगे न इथ्थी न न पुरिसे न अन्नहा परिने सन्ने उवमानिविज्जए अरूवी सत्ता अ. જવા ઇયં નથિ.
For Private And Personal Use Only