________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈતિ:
ક્તિ ખીલવવા પ્રયત્ન કરે છે. તે તે આત્મા પરમાત્મા થાય છે. પેાતાનુ સ્વરૂપ નથી. એળખવામાં આવ્યું ત્યાં સુધી આત્મા ભ્રાંત કહેવાય છે. તે ઉપર દષ્ટાંત કહે છે.
'
કોઈ મનુષ્ય માત્ર મહિનાની પૂર્ણિમાના દીવસે એક નદી ઉતરતા હતા. સ્વચ્છ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડયુ. ભેળા માણસે ચંદ્રના પ્રતિબિ’અને રૂપાના ઢગલા ધાયા. અને તે લેવાને જળમાં હસ્ત ઘાલ્યા કે તુરત પ્રતિખંખ વિખરાઇ જવાથી રૂપાપણે માનેલે ઢગલા દેખાયા નહીં. ત્યારે તેના મનમાં ફાળ પડી કે અરે ક્યાંય તે જતા રહ્યા. તેથી · ક્યાં ગયા, કયાં ગયા. ’ એમ ખેલતાં ખેલતાં તેનુ મગજ ભમી ગયું. ગાંડા અની ગયા. જ્યાં જાય ત્યાં ‘ક્યાં ગયે, ક્યાં ગયા. ’ બકવા લાગ્યા. તે પુરૂષ ભમતાં ભમતાં એક યાગિના આશ્રમની પાસે આવ્યા, ચેાત્રિએ તેની ચિત્તવૃત્તિ એઇને વિચાર કયા કે, અહે!! ખરેખર આ માણસ ભ્રાંતિથી ગાંડો બની ગયા છે, યાગિરાજ તુરત પેલા ગાંડા મનુષ્યની પાછળ ગયા. કયાં ગયા. કયાં ગયા એમ પેલા ગાંડા મનુષ્ય બલતા હતા એટલામાં પાછળથી એકદમ જોસથી બૂમ પાડીને કહ્યું કે-‘ આ રહ્યા ’ એમ કહેતાં તુર્ત ગાંડા મનુષ્યના મનમાં એમ આવ્યુ` કે રૂપાના ઢગલા આ રહ્યા, તુરત પાછળ હર્ષના વેગથી જોયું. તુરત તેની નસામાં વહેતા વાયુ હર્ષના વેગથી ઠેકાણે આવ્યો. અને સાજો થયા ભ્રાંતિ દૂર થઈ. તેવી રીતે આત્મામાં પરમાત્મ ’ પડ્યું રહ્યું છે. તેના અજ્ઞાનથી ભ્રાંત મનુષ્ય જડમાં પરમાત્મત્વ શોધતા જાય છે અને અનેક ઠેકાણે રિભ્રમણ કરે છે. એવા ભ્રાંત જનને જ્ઞાની સદ્ગુરૂ આત્મામાં પરમામત્વ સમજાવે છે ત્યારે તેની બ્રાંતિ દૂર થઈ જાય છે. આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે એમ શ્રદ્ધા થઇ. પણ આત્મમાં રમણતા કયા વિના પરમાત્મ કળાના પ્રકાશ થતા નથી. માટે આત્માના સ્વભાવમાં વર્ત્તવું જોઇએ. આત્માના સ્વભાવ દ્વેષ રહીત છે, આત્મા જડ વસ્તુએના સમધમાં આવતાં જ્યારે લેાભાતા નથી. તેમ પેાતાની કાઈ નિદા કરે તા પણ તેના ઉપર દ્વેષ કરતા નથી ત્યારે તે આત્માની
*
For Private And Personal Use Only