Book Title: Parampratistha Author(s): Kalyanbodhivijay Publisher: Pindwada Jain Sangh View full book textPage 5
________________ ૧૩. કર્મસાહિત્યનું સર્જન કરાવ્યું. ૧૪. ૨૦૦૬-૦૭ મા પાલીતાણા-ગિરિરાજ પર સંકલ્પ કર્યો કે ૨૫ યુવાનો સંયમ અને શાસન માટે તૈયાર કરવા. ત્યાં મુમુક્ષુપાઠશાળામાં ૭ જેટલા યુવાનો મુમુક્ષુ તરીકે ભણવા પણ રહ્યા. - ૩ વર્ષમાં ૨૫ નો સંકલ્પ પૂરો થયો.. એ બધા સારા વિદ્વાન-સંયમી-પુણ્યશાળી શાસનના ધોરી વા થયા. ૧૫. પોતાના પ્રશિષ્ય પૂ.યશોદેવસ. મ. ને પણ પોતાના પધર બનાવ્યા. ૧૬. ૧૭. સાધ્વી સમુદાય (દાનસૂ.મ.) ગુરુજીએ ન સ્થાપ્યો. અને પોતે (પ્રેમસૂ.મ.એ) પણ ન સ્થાપ્યો પણ પરિસ્થિતિ વશ સ્થાપવો પડ્યો. પણ પોતે પૂ. યશોદેવસૂરિજીને સોંપ્યો. અને એમને સાધ્વીનાયક બનાવ્યા. સમુદાય-સંયમ-અને શાસનની વિશિષ્ટ કોટિની કાળજી અને ચિંતા હતી. અવસર પામીને દેશના પટ્ટક, આચાર પટ્ટક અને સમુદાય મર્યાદા પટ્ટક આમ ૩ પટ્ટક ને સર્વમાન્ય બનાવ્યા. (આ 3 નો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા જેવો છે.) ૧૮. ૧૯. ૨૦. ૨૧. શિષ્ય-પ્રશિષ્યોને સારા ભણાવીને સંયમની કાળજીથી વ્યવસ્થિત તૈયાર કર્યા. એમનું લક્ષ છોકરાઓને, શ્રાવકોને વૈરાગ્ય-જ્ઞાન અને આચાર આપવા પૂર્વક સાધુ બનાવવાનું, સાધુઓને વૈરાગી, આચારસંપન્ન અને જ્ઞાનસંપન્ન બનાવવાનું હતું. મુખ્ય શ્રાવકો સાથે શાસનના મહત્ત્વના પ્રશ્નો અને એના ઉકેલના પ્રયત્ન વિ. વિચારણા, આરાધનાની પ્રેરણાઅભ્યાસ કરાવવો એ એમના જીવનના સતત બદ્ધલક્ષપૂર્વકના પ્રયત્નો હતા. અંતકાળે વીર... વીર... બોલતાં શુદ્ધિપૂર્વક પરલોક પધાર્યા. વિ.સં. ૨૦૬૩, વૈશાખ વદ - ૧૦, ઈ! (મુંબઈ). સિદ્ધાન્તદિવાકર ગીતાર્થગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53