Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
મંદિર પધારો સ્વામિ સલૂણા महागच्छस्रष्टा कृतयुगमुनि-ब्रह्मपरमो
गुरुप्रेमेशोऽयं नगरसविधं प्राप च पदम् । स्वपढें यस्मै तु ह्यवितरदहो ! शालिशमिने यशोदेवाख्येन व्रतिगणयुजा तेन सहितः ।।युग्मम्।।५०।। कलियुगगतमोहो, नेत्रपात्रातिथिर्य
दमृतसरसि मग्नाः, स्मस्ततः सर्वथाऽपि । इति मनसि विचारो, यज्जनानां बभूव,
વિવત્ત તસૂયાં, દત્ત ! વેચાણવોfધ: III इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्य
पंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये महोत्सवनगरप्रतिष्ठाश्रीसङ्घोल्लास-प्रतिष्ठाचार्यागमन-वर्णन-नामा
પ્રથમ: સ: | ૧. સૂરિ પ્રેમે યશોદેવસૂરિજીને આચાર્ય પદવી પ્રદાન કરવા સાથે પોતાની પાટ સોંપી તેમને સ્વપટ્ટધર બનાવ્યા હતાં. ૨. ના, અતિશયોક્તિ નથી. કલિકાલવીતરાગ સૂરિ પ્રેમનું મનનીય ચરિત્ર અવશ્ય વાંચો... ‘fપદ્વત્તિમદોધ:' માધ્યમ્ (સાનુવાદ). परमप्रतिष्ठाचार्यप्रवेश:
મહાગચ્છના સર્જક, જાણે ચોથા આરાના મુનિવર, બ્રહ્મચર્યમાં પ્રકૃષ્ટ એવા ગુરુ સૂરિ પ્રેમ પોતાની પાટ જેમને સોંપી છે એવા, સુંદર સંચમી મુનિગણસહિત એવા શ્રીયશોદેવસૂરિ સહિત નગરની નજીકના સ્થાને આવી પહોંચ્યા.Ifપણા
કળિકાળવીતરાગ એવા સૂરિ પ્રેમના દર્શન થયાં... ખરેખર આપણે જાણે સર્વથા સુધા સરોવરમાં ગરકાવ થઈ ગયાં...' આવો જે લોકોના મનમાં (તે સમયે) વિચાર આવ્યો તેમની કલ્યાણબોધિ અત્યત ઈર્ષ્યા કરે છે. (દત્તા કા...શ... હું સૂરિ પ્રેમના દર્શનથી વંચિત રહી ગયો - એવી નિરાશા સૂચવે છે.)Ifપવી ઈતિ વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યહેમચન્દ્રસૂરિશિષ્ય
પંન્યાસકલ્યાણબોધિગણિગુણિત
મંદિર પધારો સ્વામિ સલૂણા’ - અનુવાદ મહોત્સવનગરપ્રતિષ્ઠા- શ્રીસંઘોલ્લાસ- પ્રતિષ્ઠાચાયગમના વર્ણન નામનો પ્રથમ સર્ગ.
-પરમપ્રતિષ્ઠાચાર્ય પ્રર્વેશ

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53