Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ४४. पुण्यां दृष्ट्वा प्रतिष्ठा, भविकजनगणः, प्राप बीजं सुदृष्टेः, केचित् प्रापुः सुदृष्टि, वितरितकुशलां, श्राद्धतां केऽपि चापुः। केचित् भावप्रकर्षाद्, यमनियमकृतौ, निश्चयं चक्रुरत्र, चैको धन्यातिधन्यो, व्रतचरणविधौ, सद्य एवाऽत्र सज्जः ।।१६।।। - परमप्रतिष्ठा પાવન એવી પ્રતિષ્ઠાને જોઈને કેટલાંય ભવ્યજીવો સમકિતનું બીજ પામ્યા... કેટલાંગ કલ્યાણકારી સમકિત पाभ्या..... लय श्राप सन्या... डेटला तो भावना પ્રકર્ષથી અહીં ચારિત્રનો નિશ્ચય કર્યો... અને ધન્યોથી ય ધન્ય એવો એક આત્મા તો મહાવત - ચારિત્ર માટે અહીં તરત જ સજ્જ થઈ ગયો.ll૧બ્રા दीक्षायात्रां च कृत्वा, व्रतचरणविधौ, मुक्तिसत्कार्मणेऽथ, दीक्षार्थी भाववार्धे-स्तरणवरतरी, प्राप्य लिङ्गं च साधोः। आनन्दाद्वैतमग्नो, वरनटनविधा-वेकतानो बभूव, चैष्यद्गच्छैकनाथ-श्रुतरविजयघो-वर्षिशिष्यस्तथाऽभूत् ।।१७।। દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો... મુક્તિસ્ત્રીના કાર્પણ સમી દીક્ષાવિધિ શરૂ થઈ.. જેમાં સંસાર સાગરને તરવામાં ઉત્તમ નાવસમું રજોહરણ દીક્ષાર્થીને અર્પિત કરાયુ. અને આનંદાદ્વૈતમાં મગ્ન થયેલ તે વરનૃત્યમાં એકતાન બની ગયો હતો.. નૂતન દીક્ષિત ભાવિ ગચ્છાધિપતિ સિદ્ધાન્ત-દિવાકર શ્રીજયઘોષવિજયજી (પાછળથી આચાર્ય) ના શિષ્ય થયા.ll૧oll १. न च श्रीइन्द्रभूतिरितिद्विसन्ध्येकान्तः, यथोक्तं राजवार्तिके 'देव्यः यादयो वसन्ती'-ती ॥३-१९-१।। २. बभूवेति शेषः । ३. भावः उ संसार: ढ़ भवो भावश्च संसार संसरणं च संसृतिः ।। ढ इत्युक्तेः । प्रतिष्ठाप्रभाव: -પ્રતિષ્ઠા પ્રભાવ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53