Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 51
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા एतद्गुरुप्राप्तचरित्रसद्मा, (નત્રના) चैतद्गुरुप्राप्तविचित्रमेधः । एतद्गुरूणां पदपद्मभृङ्गः, જ્વાળવોધિ: તવાનું પ્રશસ્તમ્ ।। (અનુષ્ટુપ) नेत्रारिखयुगे वर्षे, पिण्डवाडापुरे मया । गुरुकृपाप्रभावेन, प्रशस्तिरिति शासिता ।। १३ ।। औचित्यं न चितं रसेऽरसभृता, ध्वानो भृतो न ध्वनेः, नाऽलङ्कारकृतेरलङ्कृतिररे ! - ऽरीतिर्धृताऽरीतिना । अभ्यासालसमानसेन न गुणैः प्रागुण्यमत्राऽऽहितं, यत्किञ्चित्तु तथाऽपि मञ्जु तदिह, श्रीहेमचन्द्रप्रभोः || १४ || ૧. ઔચિત્ય, રસ, અલંકાર, રીતિ, અભ્યાસ, ગુણ આ સર્વે કાવ્યશાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. વિશેષાર્થીઓએ તેમાંથી જાણી લેવુ... प्रशस्तिः ५१ આ છે બેજોડ ગુરુદેવોની બેજોડ પરંપરા... આ ગુરુદેવોની કૃપાથી ચારિત્રની પ્રાપ્તિ થઈ.. આ ગુરુદેવોની કૃપાથી કંઈક પ્રજ્ઞાની'ય પ્રાપ્તિ થઈ.. અને આ ગુરુદેવોના ચરણકમળના ચંચરીક (ભ્રમર) .. કલ્યાણબોધિ (પં. કલ્યાણબોધિ ગણિવર્ય) એ પ્રશસ્તિની રચના કરી ||૧૨॥ (જડબુદ્ધિ એવા પણ) મારાથી આ રચના થઈ એ પ્રભાવ છે માત્ર ગુરુકૃપાનો.. પ્રશસ્તિ સંપૂર્ણ થઈ વિ.સં. ૨૦૬૨ પિંડવાડા, રાજસ્થાન ||૧૩|| અહીં મેં ઔચિત્ય સંચિત નથી કર્યુ, રસોમાં નીરસતા (ઉદાસીનતા) રાખી છે, ‘ધ્વનિ'નો સૂર પણ નથી પૂર્યો, અલંકારો રચવા વડે અલંકૃતિ (શણગાર) પણ નથી કરી, રીતિ વગરના થઈને રીતિને પણ ધારણ નથી કરી, અભ્યાસમાં આળસુ માનસવાળા એવા મેં અહીં ગુણો વડે પ્રગુણતા પણ નથી મુકી, છતાં પણ અહીં યત્કિંચિત્ સુંદર હોય તો તે (ગુરુદેવ) ‘શ્રી હેમચન્દ્રપ્રભુ'નું છે. ll૧૪ -પ્રશસ્તિ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53