Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 53
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા संसारेऽस्मिन्नसारे, दुरितमलचये सारमेतन्नितान्तम्, युग्मं देवाधिदेवा-नुपमगुणगुरु-प्रख्ययोरेव मन्ये / सार्वश्रीवर्द्धमानो, गुणजलजलधिः, प्रेमसूरीश्वरश्च, धन्यं श्रीपिण्डवाडा-नगरमनुपम, धाम युग्मस्य तस्य / / 19 / / (૩૫નાત) यावत्सुधांशूष्णस्त्वी प्रतिष्ठा तथा प्रशस्तिर्भवतां त्रिलोके / पुण्यप्रभावाद् गुरुदेवयोस्तु कल्याणबोधिं समिते ति शंसे / / 20 / / પાપમલના સંચય સમા આ અસાર સંસારમાં પરમ સાર હોય તો તે દેવાધિદેવ અને અનુપમગુણધારી ઉત્તમ ગુરુની જોડી જ છે. એમ હું માનું છું. ખરેખર જિનેશ્વર શ્રી વર્ધમાન અને ગુણરૂપી જળના સાગર સમા પ્રેમસૂરીશ્વર .. આ જોડીનું ધામ અનુપમ નગર પિંડવાડા ધન્ય બની ગયું છે.ll૧૯ll ગુરુ અને દેવના પુણ્ય પ્રભાવથી સમ્યક્મણે (નિશ્ચયનયથી પણ) કલ્યાણબોધિ (સમ્યગ્દર્શન) પામેલાં ત્રિલોકમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે, ત્યાં સુધી આ પ્રતિષ્ઠા અને પ્રશસ્તિ (પ્રસ્તુત મહાકાવ્ય) રહો એ જ અભિલાષા.ll૨ની ઇતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિ શિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિગુણિત મંદિર પધારો સ્વામિ સલૂણા’ અનુવાદ પ્રશસ્તિ . 1. વૃદ્ધ કુમારી વરદાનના ન્યાયથી એક જ વાક્યમાં બે અભિલાષા છે (i) ત્રણ લોકના સમ્યગ્દર્શનની (i) પ્રતિષ્ઠા-પ્રશસ્તિની યાવચ્ચન્દ્રદિવાકરો સ્થિતિની. -પ્રશસ્તિ इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये પ્રશસ્તિઃ પ્રશરિત: -

Loading...

Page Navigation
1 ... 51 52 53