Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिः,
विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः
श्रीप्रेमसूरिरवताद् भवरागनागात् ।।३।।
-परमप्रतिष्ठा વિજયહીરસૂરિ પછી સૌથી વિશળ ગચ્છના તેઓ સર્જક हता.. भशास्त्रनिपुमति.. स्वाध्याय...संयम...तपनी અપ્રતિમ પ્રતિમા હતા. એવા શ્રી પ્રેમસૂરિ અમારૂં ભવપ્રેમરૂપી नागथी साय रक्षया उरले ॥3॥
तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः
श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगप्रसिद्धो,
जातोऽतिवाक्पतिमतिर्मतिमच्छरण्यः ।।४।।
तेमनी पाटे माया.. वर्धमानतपोनिधि ... ન્યાયવિશારદ... બૃહસ્પતિને ટપી જનાર બુદ્ધિના સ્વામી.. બુદ્ધિમંતોએ જેમનું શરણ લીધું છે. તે ભુવનભાનુસૂરીશ્વરજી महाRI ||४||
तुभ्यं नमो भविकपङ्कजबोधभानो !
तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! । तुभ्यं नमो निबिडमोहतमोहभानो !
भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।५।।
ભવ્યજીવોરૂપી કમળોને વિકસાવવામાં ભાનુ.. પાપરૂપી પંકને શોષવામાં ચ ભાનુ ને ઘનઘોર મોહતિમિરને હણવામાં’યા ભાનુ એવા હે ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજા ! આપને નમસ્કાર થાઓ. હું આપને ભાવથી ભજું છું Ilull
प्रशस्ति:
-પ્રશસ્તિ

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53