Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા अष्टौ वर्षाणि यावन्नवमुनिजयसो-मर्षिणा प्रेमसूरेरुत्कृष्टा सेवना तद्-गुणनिकरतृषा, तेन शस्या कृता च । सन्तः सन्तु प्रसन्ना, मयि गुणरहिते, प्रेमसूरीशमुख्या, लोले तेषां गुणाब्धौ चरणकमलसत् - सेवने सस्पृहे च ||१८|| (૩૫નાતિ) श्रीपिण्डवाडापरमप्रतिष्ठा, सत्सूरिणा सत्समये तथाऽभूत् । प्राज्याश्च सङ्घे सकलेन्दिरास्तद्, दिने दिने वृद्धिमिह प्रयान्ति ।।१९।। श्रीपिण्डवाडापरमप्रतिष्ठा, वीरप्रभो: प्रेमगुरोः प्रभावात् । इत्थं महाऽऽसेचनका बभूव, कल्याणबोधि प्रदविभ्रमा च ।।२०ऊऊ ૧. ખૂબ. ૨. લક્ષ્મી. प्रतिष्ठाप्रभाव: ४५ આ નૂતનદીક્ષિત મુનિશ્રી જયસોમવિજયજીએ ૮ વર્ષ સુધી સૂરિ પ્રેમની ઉત્કૃષ્ટ પ્રશસ્ય સેવા કરી. હા... તેમને પૂજ્યશ્રીના ગુણગણોની કામના હતી. ઓ સૂરિ પ્રેમ પ્રમુખ સંતો ! હું ય આપના ગુણસાગરમાં લાલસાવાળો છું. નિર્ગુણ છું.. પણ આપના ચરણ કમળની સેવામાં સ્પૃહા ધરાવું છું..આપ મારા પર પ્રસન્ન થાઓ...ll૧૮ા શ્રી પિંડવાડામાં થયેલ પરમ પ્રતિષ્ઠા સત્સૂરિ વડે અને પ્રશસ્ત મુહૂર્તે થઈ હતી. પરિણામે અહીં શ્રીસંઘમાં સર્વ લક્ષ્મીઓ અનેક પ્રમાણમાં દિવસે દિવસે પ્રકર્ષપણે વૃદ્ધિ પામી રહી છે.૧૯લા આમ, પ્રભુ વીર અને સૂરિ પ્રેમના પ્રભાવથી શ્રીપિંડવાડામાં થયેલ પરમ પ્રતિષ્ઠા જેને નીરખ્યા જ કરીએ પણ તૃપ્તિ જ ન થાય. એવી બની હતી. તેની શોભાએ અનેકોને કલ્યાણબોધિનું દાન કર્યું હતું.૨૦ના પ્રતિષ્ઠાપ્રભાવ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53