Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ परमप्रतिष्ठा જિનેન્દ્રશાન્તિની કોઠીમાં રહેલ જલમગ્ન મૂર્તિને બહાર કાઢવામાં આવી અને શ્રીશાન્તિનાથના જન્મનાં પુણ્યપ્રસાર કરતા સમાચારની જાહેરાત કરવામાં આવી. રિપો घण्टारवैस्तूर्यरवैश्च शङ्ख नादैर्महोल्लासजयारवैश्च । पूर्णे तदा सम्प्रतिमण्डपे तु, जन्मोत्सवोऽभूद् गतजन्मनोऽत्र ।।।।२५।। पानीयमग्ना मणिकस्थमूर्ति, र्जिनेन्द्रशान्तेर्बहिरुद्धता सा । विसारिता पुण्यविसारवार्ता, श्रीशान्तिनाथस्य च जन्मनोऽथ ।।२६।। આખો ય “સંપ્રતિસભામંડપ' ઘંટારવો, બેન્ડોના અવાજ, શંખનાદો, મહોલ્લાસ અને જયનાદોથી ભરાઈ ગયો અને જન્મરહિત (મુક્ત) એવા પ્રભુનો અહીં જન્મોત્સવ થયો.l૨ll શ્રીદિષ્કુમારી-ઈન્દ્ર વગેરેના સુંદર મહોત્સવો થયા. રચના કરેલ મેરુ ઉપર સકલ મહેન્દ્રો વડે સહર્ષ જન્માભિષેક थयो.॥२७॥ श्रीदिक्कुमारीमघवप्रकृष्टा, महोत्सवाश्चात्र बभूवुरुच्चैः । बभूव मेरौ रचिते महेन्द्र जन्माभिषेकः सकलैः सहर्षेः ।।२७।। पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53