Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ३४ -परमप्रतिष्ठा નવનિર્મિત ઉત્તમ વિવાહ સ્થાને શ્રીશાન્તિનાથનું સુંદર વિવાહકૃત્ય થયું. ત્યારે ય પ્રભુને નીરાગી જોઈને ભવ્ય प्रेक्षकानो राग भरी गयो.||3|| निर्मापिते वर्यविवाहधाम्नि, सूद्वाहकृत्यं च बभूव शान्तेः । तदाऽप्यरागं परिलोक्य सार्वं, सम्प्रेक्षकाणां मृतिमाप रागः ।।३१।। राज्याभिषेको वरचक्रिणोऽथ, देदीप्यमानेन्दिरया सुरेजे। समृद्धिसानावपि निर्विकार श्चक्रे न केषां कुतुकं जनानाम् ।।३२।। विज्ञप्तिरेवं जिनचक्रिणोऽथ, लोकान्तिकैर्दीक्षणहेतवेऽभूत् । दीक्षाभिषेकः कमनीयकम्रो, बभूव यात्रा जनमोहनाऽपि ।।३३।। ઉત્તમ એવા આ ચક્રવર્તીનો રાજ્યાભિષેક પણ દેદીપ્યમાન લક્ષ્મીથી શોભતો હતો. સમૃદ્ધિના શિખરે પણ નિર્વિકાર એવા પ્રભુએ ક્યાં લોકોને આશ્ચર્ય પમાડ્યા ન હતા ?I3રા જિનચક્રીને દીક્ષા માટે લોકાન્તિકદેવોએ વિનંતિ કરી... અતિસુંદર એવો દીક્ષાભિષેક અને જનમોહના એવી યાત્રા (वरघोs1) थई. ||33|| १. लक्ष्मी . पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53