Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
३५
દરેક પ્રસંગોમાં લોકોને બાધકરહિતપણે જાણે આ સાચું જ છે તેવું લાગતું હતું. દેવ-ગુરુના પરમ પ્રભાવથી આ મહોત્સવ આખા રાજસ્થાનમાં બેજોડ બન્યો હતો.il૩૪ll
મંદિર પધારો સ્વામિ સલૂણા. प्रतिप्रसङ्ग ह्यभवज्जनानां,
सद्भूतशङ्का गतबाधकेह । श्रीदेवगुर्वो: परमप्रभावाद्,
दशेरकातुल्यतमो महोऽभूत् ।।३४।। श्रीप्रेमसूरिीकरोच्च मूर्ती
सल्लुञ्चनं केशगणस्य शान्तेः । महाद्भुतं दृश्यमिदं जनेषु
ह्यद्यापि यातीह न विस्मृतिं तु ।।३५।। पंन्यासभानुः प्रवरप्रवक्ता
तल्लुञ्चनानु प्रजगाद सम्यक् । सुधीर्महाप्रेरकशब्दसिन्धु
स्त्यागं प्रभोरप्रतिमं त्रिलोके ।।३६।।
શ્રીશાન્તિનાથની મૂર્તિમાં શ્રીપ્રેમસૂરિએ કેશગણનું સમ્યક લુચન કર્યું. મહા અદ્ભુત એવું આ દ્રશ્ય તો લોકોને હજી ય ભૂલાતું નથી.il૩પ
પ્રવપ્રવક્તા, મહાપ્રેરકશબ્દોના સાગર, સદ્ગદ્ધિસ્વામિ પં. ભાનુવિજયજીએ ત્રણલોકમાં અપ્રતિમ એવા પ્રભુના ત્યાગ વિષે સમ્યક્ પ્રવચન આપ્યું. laછા
पञ्चकल्याणकोत्सव:
-પંચકલ્યાણકૌત્સવ

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53