Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 40
________________ yo यानैः सङ्कीर्णमार्ग खिलनगरमभू-दागतानां सहस्रस्तत्कालानन्यपद्मा, प्रसृमरसुषमा, चैष्यती यत् प्रतिष्ठा । आनन्दाद्वैतमग्नं, जगदखिलमिवा-ऽभासताहो ! जनानां, प्राणेशो देवदेवः, प्रतिहृदयमहो-ऽधिष्ठितः पूर्वमेव ।।७।। परमप्रतिष्ठा હજારો આગંતુકો અને વાહનોથી આખા નગરોનાં રસ્તાઓ સંકીર્ણ થઈ ગયાં. કારણ કે હવે થનારી પ્રતિષ્ઠા તે કાળમાં બેજોડ વૈભવી અને પ્રસરતી અતિશાયિની શોભાવાળી હતી. નગરજનોને જાણે આખું જગત આનંદા- હૈતમાં મગ્ન લાગતું હતું... ખરેખર, પ્રાણનાથ દેવાધિદેવ તો પહેલાંથી જ હૃદયે હૃદયે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા..loll પાંચમના દિવસે નામિજિનપ્રાસાદે સુંદર દ્વારોદ્ઘાટન થયું. पञ्चम्यां स्थानमाप्नो - नमिजिनसदने, द्वारसूद्घाटनं च અતિશયિત લક્ષ્મીવાળો, સુંદર યાત્રાની શોભાવાળો निर्वाणस्योत्सवोऽभू-दतिशयितरम-चारुयात्राविभूषः। નિવણોત્સવ થયો. “આવતી કાલે વ્હાલી પ્રતિષ્ઠા થશે.' આમ 'कल्ये काम्या प्रतिष्ठा', त्विति सततमहो, चिन्तनं कुर्वतां च । સતત વિચારણા કરતાં એવા નગરજનોની તે સંપૂર્ણ રાત્રિ पूर्लोकानां तु वीता, शयनविरहिता, सा निशा निष्प्रमादा ।।८।। નિદ્રારહિત વિપ્રમત્તપણે પસાર થઈ.il ૧. ખિલ = અખિલ ૨. રમા = લક્ષ્મી-શોભા ૩. રમા = લક્ષ્મી श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53