Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 36
________________ परमप्रतिष्ठा सङ्गीतगीतैकसुवादकानां, गणेन सम्यक् च 'रझाक'नाम्ना । आभैकवृद्धिः प्रकृताऽत्र चत्वा रिंशत्कलाकारविनिर्मितेन ।।३७।। સંગીત અને ગીતના સુંદર વાદકોના ‘રઝાક' નામના ૪૦ કલાકારોથી વિનિર્મિત ગણે (બેન્ડે) અહીં શોભામાં અનન્ય वृद्धि रीती .॥30॥ લોકોના મનોરથો સાથે પ્રાણપ્રતિષ્ઠા અંજનશલાકાનો દિવસ પણ આવી ગયો. આનંદસાગરના આ વિભમમાં કોનું थिरा 1514 थयुं न तुं ?||3ell प्राणप्रतिष्ठादिवसोऽपि चैवं, समागतो लोकमनोरथैस्सः । आनन्दपाथोनिधिविभ्रमेऽस्मिनाप्लावितं चित्तमभून्न कस्य ? ॥३८।। (शार्दूलविक्रीडितम्) कीर्योल्लवितसिन्धुनीरनिवहः, पुण्यैरयं सुन्दरः, प्रेयान् सर्वजनस्य मञ्जुलतया, सेतुर्भवाम्भोनिधेः । येनाऽसौ महनीयमूर्तिरभवत्, प्राणप्रतिष्ठोत्सवो, यावच्चन्द्रदिवाकरौ विजयतां, स प्रेमसूरीश्वरः ।।३९।। જેમના પ્રભાવે... આ પ્રાણપ્રતિષ્ઠોત્સવની કીર્તિ દરિયાપાર પહોંચી ગઈ, તે પુણ્યો વડે સુંદર થયો, સુંદરતાથી સર્વજનોને પ્રિય થયો, ભવસાગરમાં સેતુ સમાન થયો, મહનીયમૂર્તિ થયો... એવા શ્રી પ્રેમસૂરીશ્વર યાવચ્ચન્દ્રદિવાકર વિજય પામો.il૩૯ll पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53