Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 30
________________ 30– परमप्रतिष्ठा पंन्यासरोचिर्हिमकान्तिमुक्ति मुख्यानगारा रसनेत्रसङ्ख्याः । प्रवेशमापुः स्फुटरूपशोभे, महोत्सवेऽस्मिन् गुरुराजशिष्याः ।।१९।। સૂરિ પ્રેમના શિષ્યો પંચાસત્રિપુટી કાંતિ વિ. મુક્તિ વિ. અને હિમાંશુ વિ. સાથે ૨૯ મુનિવરોનો સ્કુટરુપ શોભાવાળા આ મહોત્સવમા પ્રવેશ થયો./૧લી શ્રીનન્દાવર્ત પૂજન વગેરે અનેક મહાપૂજનો સંપૂર્ણ વિધિપૂર્વક થયા. અત્યંત શોભતા એવા શ્રીપંચકલ્યાણક સુંદર ઉત્સવો તો સાક્ષાત્ લાગતાં હતાં.Il૨૦ महार्चना तत्र बभूव नन्द्या वर्तादिकस्याविधिलेशहीनाः । श्रीपञ्चकल्याणकसूत्सवास्तु, साक्षादिवाऽभान् परिराजितास्ते ।।२०।। श्रीशान्तिनाथो जिनचक्रवर्ती, ह्यभूदतो द्विर्ददृशेऽस्य माता । स्वप्नानि कल्याणकराणि विश्वे, त्रैलोक्यज्योतिःसुखसंयुतानि ।।२१।। શ્રીશાન્તિનાથ ભગવાન તીર્થકર હતા, તો ચક્રવર્તી પણ હતા, માટે તેમની માતાએ (૧૪) સ્વપ્રો બે વાર જોયા, કે જે રવમાઓ વિશ્વમાં કલ્યાણ કરનારા અને ગૈલોક્યમાં જ્યોતિ અને સુખના કરનારા છે.રા १. त इति के ? इत्याशङ्कायामाह श्लोकानुत्तरान् । ૧. પૂજ્યશ્રીની પરાક્રમગાથા પીરસતા રસથાળો- ભુવનભાનુના. અજવાળા, ભુવનભાનુ એક સોનેરી પાનું, સંઘદૃષ્ટિએ ભુવનભાનુસૂરિ, ભુવનભાનુ સાહિત્યોપનિષદ્, સાત્વિકતાનો તેજ સિતારો. -પંચકલ્યાણકોત્સવ पञ्चकल्याणकोत्सवः

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53