Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
મંદિર પધારો સ્વામિ સલૂણા सुपर्वलोकाच्च्यवनं जिनस्य,
हरेश्च कोपो ऽनुशयस्ततश्च । 'नमोऽस्तु' चेत्यादि बभूव साक्षाद्, दृश्यं यथा सत्यमहो तथैव ।। २२ ।।
श्रीवेद्यकर्मैकनिवारणार्चा,
ततोऽप्यभूद् भव्यरथैकयात्रा ।
जिनेन्द्रभक्तिस्त्वभवच्च साय
मुत्सर्पणानि प्रभुजन्मनश्च ||२३|| माताऽचिराऽथ स्वपितीह दृश्ये,
त्रिलोचनो भानुऋषिश्च तत्र ।
सन्मन्त्रजापं कुरुतः स्म सम्यक्,
तदाऽभवच्च प्रभुजन्मकालः ।।२४।।
१. ऋलृति ह्रस्वो वा (सि.हे. १-२-२ ) इत्यनेनासन्धिः । पञ्चकल्याणकोत्सवः
३१
શ્રીજિનેશ્વરનું દેવલોકથી ચ્યવન... ઈન્દ્રનો કોપ અને પશ્ચાત્તાપ... નમ્રુત્યુાં... વગેરે એટલું સાક્ષાત્ થયું, જાણે તે દૃશ્ય સત્ય જ હોય.॥૨॥
પછી શ્રીવેદનીયકર્મનિવારણપૂજા થઈ પછી ભવ્ય વરઘોડો नीडज्यो. सांधे विनेन्द्रलडित (भावना) यर्ध. याने प्रभुन्भ (महोत्सव) नी छामसीओ यर्ध ॥२३॥
(જન્મ કલ્યાણકના) દૃશ્યમાં માતા અચિરા પોઢેલા હતા અને ત્યાં પં.ત્રિલોચનવિજયજી અને પં.ભાનુવિજયજી સુંદર મંત્રજાપ સમ્યક્ રીતે કરતાં હતાં અને ત્યારે પ્રભુનો જન્મકાળ थयो. ॥२४॥
-પંચકલ્યાણકોત્સવ

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53