________________
શ્રીપ્રેમપુરીનો શ્રેષ્ઠ દરવાજો અને સૂરિપ્રેમની પાવન વસતિ ધર્મશાળા' પણ શોભી રહી છે. કે જે વિશાળ સમુદાયનું વિશાળ સ્થાન હતી. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪૪ો.
મંદિર પધારો સ્વામિ સલૂણા. श्रीप्रेमपूर्वलजमेव विभाति वर्य,
श्रीप्रेमसूरिवसतिद्यपि धर्मशाला । पुण्या विशालसमुदायविशालधाम,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४४।। सम्पूर्णयाऽशनविधौ मनुजैः सहस्र
श्वेतोहरीभरतवाटिकयाऽतिकान्तम् । मन्ये पुरं महकृते परिपूर्णसज्ज,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४५।। प्रत्यग्रकैश्च विविधैरुपकारिकैस्तु, . पूर्णैस्तथा ह्यतिथिभिः सुतरां मनोज्ञम् । उत्कण्ठितं तु नगरं गुरुराजदृष्टौ,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४।।
ભોજનવિધિમાં હજારો મનુષ્યોથી ભરેલી, મનોહર એવી ભરતવાટિકાથી ખૂબ સુંદર એવું નગર જાણે મહોત્સવ માટે પરિપૂર્ણ સજ્જ બની ગયું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪ull
અતિથિઓથી પૂર્ણ એવા નવા નવા વિવિધ તંબુઓથી અત્યંત સુંદર એવું નગર હવે ગુરુરાજના દર્શન માટે ઉત્કંઠિત હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૪ઘા.
૧, નગર ૨. દ્વાર ૩. ઉત્તમ ૪. નવા ૫. તંબુ ૬. હામૂહિત્યા : |
धरासुरालयः
-ધરતીનું સ્વર્ગ