Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ અહીં (રચનામાં) કબૂતર પરની કરુણાચી લાલા આંખવાળા મેઘરથ રાજા બાજને પોતાનું માંસ આપતા (ભાવિ) તીર્થકર મેઘરથરાજા દેખાતા હતા. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૮ll મંદિર પધારો સ્વામિ સલૂણા. पारापतेऽत्र करुणारुणलोचनोऽसौ, श्येनाय मेघरथभूप इतो ददानः । मांसं स्वकीयमथ तीर्थकृदत्र दृष्टः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३८।। तीर्थंकरस्य जननीह सुखेन सुप्ता, स्वप्नानि तन्निशमनेन सुपावनानि । सर्वातिशायिसुषमे रचनेऽत्र भान्ति, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३९।। भोगीन्द्रभोगरचनाहितभव्यभोग स्तन्मेघमालिमदमेघसमीरकल्पः । विभ्राजते स्म रचनेऽत्र तु पार्श्वसार्वो, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४०।। ૧. નન ચર્થ: ૨. દર્શન ૩. અતિશય શોભા = મુપમા ૪. ફણા ૫. સ્થાપિત ૬. શોભા ૭. જિના वर्द्धमाननगरविभवः અહીં ભગવાનની માતા સુખેથી પોઢેલા છે. અને તેમણે જોવાથી પાવન થયેલા સ્વપ્રો સવતિશાયી અતિશય શોભાવાળા આ રચનામાં શોભી રહ્યા છે. પરમશોભાવાળી એવી તે પરમા પ્રતિષ્ઠાને વંદન.Il૩૯ll, નાગેન્દ્ર (ધરણેન્દ્ર) ની ફણાની રચનાથી જેની ભવ્ય શોભા સ્થપાઈ છે, જે તે મેઘમાલિના અભિમાનરૂપી વાદળાને વીખેરવામાં પવન સમાન છે, તેવા શ્રી પાર્શ્વજિન આ રચનામાં શોભતા હતાં. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llolી. -વૈભવી વર્ણમાનનગર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53