Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ परमप्रतिष्ठा रज्जौ सुनर्तनकरः स इलाचिदेहो, देवाङ्गनाभमहिला च मृदङ्गधी । तदृश्यमत्र नतदृष्टिमुने रराज, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३५।। श्रीवीरनाथविहृतेः स इतः प्रवृत्तिं, . श्रीश्रेणिकाभिधनृपो हृदयोत्पलाब्जम् । प्राप्याऽथ वन्दनरतो रचनेऽत्र भाति, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३६।। એક બાજુ દોરડા પર સુંદર નૃત્ય કરતો ઈલાચીનો દેહ (મન તો મુનિવરમાં હતું.) અને નીચે ઢોલ ધારણ કરતી, અપ્સરા જેવી સ્ત્રી હતી અને નીચી દૃષ્ટિવાળા મુનિવર હતાં. આ દ્રશ્ય એક રચનામાં શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૩પ. તો એક બાજુ હૃદયકુમુદને વિષે ચંદ્ર સમાન એવા શ્રીવીરપ્રભુના વિહારના સમાચાર મેળવીને વન્દન કરતા એવા શ્રીશ્રેણિકરાજા રચનામાં શોભી રહ્યા છે. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llઉઘા श्रीपिण्डवाटकपुरं प्रति यान्ति साक्षात्, नृत्यान्वितानि नृशतानि तु सप्रमोदम् । दृश्यन्त एव रचनेऽत्र मनोऽभिरामे, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३७।। એક મનોભિરામ રચનામાં તો નૃત્ય કરતા સેંકડો લોકો આનંદ સાથે શ્રીપિંડવાડાપુર પ્રતિ જઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llaoll ૧. કુમુદ (ચંદ્રવિકાસી કમળ) ૨. ચંદ્ર ૩. નૃત્યસહિત वर्द्धमाननगरविभव: - વૈભવી વર્ણમાનનગર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53