Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 22
________________ २२ यस्य प्रतीक्षणविधौ नृसहस्रकाणि आसन् क्षणः स हि समागत एवमत्र । श्रीप्रेमसूरिगुरुराजसमागमस्य पुण्यैरवाप्यत इह प्रगुरोस्तु सङ्गः ।।४७ || अत्यद्भुतस्वभिगतिर्नगरे बभूव नानाप्रकारवरतूर्ययुत सुशोभा । भान्ति स्म सञ्चरगणेषु, सुतोरणानि श्रीप्रेमसूरिवरदर्शनसूत्सुकानि ।।४८ ।। (શિવૃત્તિ) कलाशेषाभिज्ञो विधुकरमुखः पावनवपुः क्षमाशीलोपेतः प्रकटितयशा भद्रचरितः । महाप्रज्ञाधारो विनयसहितः शास्त्रनिपुणः स्वरूपप्रद्युम्नो हतमदबलो वीरचरितः ।। ४९ ।। ૧. પ્રકૃષ્ટ ગુરુ ૨. અભિયાન- ગુરુને લેવા સામે જવું તે. ૩. વાજિંત્ર ૪. રસ્તા ૫. ખૂબ ઉત્સુક ૬. કામદેવ परमप्रतिष्ठाचार्यप्रवेश: परमप्रतिष्ठा આ રીતે હજારો લોકો જેની રાહ જોઈ રહ્યા હતાં. તે અવસર હવે આવી ગયો હતો. આ અવસર હતો શ્રીપ્રેમસૂરિગુરુરાજના સમાગમનો, હા.. પ્રકૃષ્ટ ગુરુનો સંગ પુણ્યોથી જ મળતો હોય છે. II૪ll નગરમાં અતિ અદ્દભુત સુંદર અભિયાન થયું. શોભા અનેરી હતી, અનેક ઉત્તમ બેન્ડો વાગી રહ્યા હતા. જાણે સૂરિવર પ્રેમના દર્શન માટે ખૂબ ઉત્સુક થયેલા હોય એવા સુંદર તોરણો રસ્તાઓ પર શોભી રહ્યા હતાં.ll૪૮ll અશેષ કળાઓના વેત્તા, ચંદ્રકિરણ જેવા (સૌમ્ય) મુખવાળા, પવિત્ર દેહવાળા, ક્ષમા અને શીલથી યુક્ત, યશને ફેલાવનારા, ભદ્રચરિત્રવાળા, મહાપ્રજ્ઞાના આધાર, વિનયસહિત, શાસ્રનિપુણ, સ્વરૂપથી કામદેવસમાન, મદના લશ્કરને હણનારા, વીર સમા ચરિત્રવાળા.૪૯ ૧. પ્રસ્તાવથી શુભ કળા સમજવી. અથવા ‘સવા ના ધમ્મતા નળા' એ ગૌતમકુલકના વચનથી ધર્મકળામાં જ કળાસર્વસ્વ સમજી લેવું. પરમપ્રતિષ્ઠાચાર્ય પ્રવેશ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53