Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા प्रभुप्रतिष्ठामहबद्धकक्षः, सुवर्णवर्णावसरैकलक्षः | सर्वातिशायिप्रतिभाऽतिदक्षः, सङ्घः सहन्यादमतश्चकारः ||१०|| तदाऽऽगता शुक्लचतुर्दशी तु, चैत्रस्य यस्यां च गुरोर्बभूव । आचार्य - धान्याशु गनेत्रवर्ष पूर्व प्रतिष्ठा महोत्सवेन ।। ११ ।। गुणाम्बुधेस्तस्य गुणानुवादः, गुणैकलोलैः प्रकृतः प्रवाग्भिः । उत्सर्पणानीह बभूवुरुच्चै र्नानाप्रकाराणि महोत्सवस्य ।।१२।। १. लोन २. पट्टे 3. आशुगं = बाणम् ५, नेत्रम् = २, अर्थात् २५. ४. 'वाचोयुक्तिपटुः प्रवाक् ।' - इत्यभिधानचिन्तामणिः ५. छाभलीमो. परमोत्सवप्रारम्भः २७ ત્યારબાદ પ્રભુપ્રતિષ્ઠોત્સવ માટે સજ્જ, સ્વર્ણીયાવસરમાં જેનું અનન્ય લક્ષ છે તેવા, સર્વાતિશાયી પ્રતિભાથી અત્યન્ત ध्क्ष सेवा श्रीसंधे स्वामिवात्सल्य (४भरावार ) . ॥१०॥ ત્યારે ચૈત્ર સુદ ૧૪ આવી, કે જે દિવસે ૨૫ વર્ષ પૂર્વે સુંદર મહોત્સવપૂર્વક સૂરિ પ્રેમની આચાર્યપદે પ્રતિષ્ઠા થઈ હતી. 119911 તેમના ગુણોમાં અનન્ય લાલસાવાળા પ્રવક્તાઓએ ગુણસાગર એવા તેમના પ્રકૃષ્ટ ગુણાનુવાદ કર્યા. અને મહોત્સવની વિવિધ પ્રકારની મોટી મોટી ઉછામણીઓ થઈ. ॥१२॥ -પરમોત્સવનો પ્રારંભ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53