Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
१०
प्रत्यग्रकाञ्चनरुचिः स्फुटरुपशोभः, त्रैलोक्यसारशरणं हरणं शुचां च । पुण्यप्रभाविपरिनिन्दितमन्दराद्रि
रादीश्वरः कृततनुः परिराजतेऽत्र ।। ११ ।। व्युत्सर्गमुद्रमथ शान्तरसं हि साक्षात्,
तं वीक्ष्य वीतदुरितं तु युगादिदेवं । बाढं सुधासरसि गाढमहो मनोऽभू
च्छब्दाविगोचर इहास्ति खलु प्रभुः सः ।। १२ ।।
तस्य प्रभोः प्रतिकृतिश्चरितार्थनामा,
श्रीशान्तिनाथ भगवान्नपरेऽस्ति पार्श्वे । निमेषनयनौ तु सनातनाय, सर्वाङ्गसुन्दरविभोरवलोकनाय ।।१३।।
१. अविगोचर इति । नागोचर एवेत्याशयः । अवक्तव्यभङ्गैकान्तप्रसङ्गात्, तत्त्वेनाऽपि तदापत्तेः ।
वीरविक्रमप्रासादः
परमप्रतिष्ठा
અભિનવ કાંચન જેવી કાન્તિવાળા... સ્ફુટ રુપशोभावाना... भैलोऽयना सारना शरण देवा... शोडने હરનારા... પાવન પ્રભાથી મંદરાચલથી ય ચઢિયાતા એવા જાણે આદીશ્વર જ શરીર ધારણ કરી અહીં આવ્યા હોય तेम प्रभु शोले छे. ॥११॥
डायोत्सर्गमुद्रामां स्थित... मूर्तिमंत प्रशमरस... વિગતદુરિત એવા તે યુગાદિદેવના દર્શનથી મન જાણે સુધાસરોવરમાં ગરકાવ બની ગયું... ખરેખર અહીં તે પ્રભુ શબ્દને અગોચર છે.૧૨ા
તે પ્રભુની અત્યંત પ્રતિકૃતિ જ એવા, સાર્થક નામવાળા શ્રીશાન્તિનાથ બીજી બાજુમાં છે. સર્વાંગ સુંદર એવા તે પ્રભુના સનાતન દર્શન માટે હું અનિમેષ નયનોને ઈચ્છું
.119311
વીરવિક્રમપ્રાસાદ

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53