Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ _૧૧ મંદિર પધારો સ્વામિ સલૂણા. प्रत्लास्तथाऽप्रतिमकाः प्रतिमाः पराश्च, रम्यैर्वरैः परिकरैः सहिता विभान्ति । सम्यक् कथं तु कथये कथया हि तद्यत् प्रत्यक्षदर्शनत एव हि संस्तवः स्यात् ।।१४।। પ્રાચીન... બેજોડ.. ઉત્તમ... રમ્યપરિકરોથી સહિત.. એવી પ્રતિમાઓ અહીં શોભી રહી છે. જેના પ્રત્યક્ષદર્શનથી જ પરિચય થાય એને હું વાતો માત્રથી સમ્યક્ કેવી રીતે કહી શકું ?li૧૪ll दृब्धः शिलाभिरभिमञ्जुलपाटलाभि विच्छन्दवार उपरि प्रतिशोभतेऽत्र । नूनं स राणकपुरस्य महाकृतीनां, વાર્થે દિ વોરા પતિ રોડમૂત્ III અત્યંત સુંદર ગુલાબી શિલાઓથી બનાવેલ એવી રચનાઓ અહીં ચૈત્યની છતમાં અત્યંત શોભી રહી છે. નક્કી રાણકપુરની મહાન રચનાઓના કાર્યમાં આ રચનાઓ શિલ્પીઓને (નમૂના તરીકે કામ લાગી હશે.I૧પો. श्रीवास्तुशास्त्रपरिदर्शितलक्षणैस्तच चैत्यं सुलक्षितमहोऽस्ति नितान्तकान्तम् । निर्मापकक्रमयुगे विनतोऽस्मि नित्यं, उद्धारकारकनुतौ त्वसमर्थ एव ।।१६।। - તે (પિંડવાડાનું) ચૈત્ય શ્રીવાસ્તુશાસ્ત્રમાં પરિદર્શિત લક્ષણોથી સુલક્ષિત અને અત્યન્તસુંદર છે. તેના નિર્માતાનાં ચરણયુગલમાં હું નિત્ય નતમસ્તક છું. અને જીર્ણોદ્ધાર કરનારની સ્તુતિમાં તો અસમર્થ જ છું.I/૧દ્રા જિનભક્તિ એટલે સુખદાયી છાયાવાળો મુક્તિમાર્ગ - ષોડશકવૃત્તિ वीरविक्रमप्रासादः વીરવિક્રમપ્રાસાદ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53