Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ - परमप्रतिष्ठा पूर्वोद्धृतेरपि शिलालिखिता प्रशस्तिः, अर्वाचीनोद्धृतिकृतेरपि दर्शनीया । चैत्येऽत्र यास्ति ननु साऽपि मम प्रबन्धे, त्वारम्भ एव वरचित्रपटे विभाति ।।१७।। આના પૂર્વજીર્ણોદ્ધાર અને અર્વાચીનોદ્ધારની દર્શનીય શિલાલિખિત પ્રશસ્તિ ચૈત્યમાં છે. તે બંને મારા આ પ્રબંધમાં શરૂઆતમાં જ ઉત્તમ ચિત્રપટમાં શોભે છે.ll૧oll જિનભક્તિને કલ્યાણકરી કહી છે, કે જે સ્વગપવર્મરૂપી ફળ આપવામાં કલ્પલતા સમાન મનાઈ છે. કારણ કે પરમજિનભક્તિયુક્ત એવો શ્રાવક-દેવપાળ પણ ભગવાનની પૂજા કરતાં જલ્દીથી કેવળજ્ઞાન પામ્યો.II૧૮ श्रेयस्करी हि जिनभक्तिरुदीरिता या, स्वर्गापवर्गफलकल्पलता मताऽस्ति । श्राद्धोऽपि यत् प्रवरभक्तियुतः समाप, कैवल्यमाशु जिनपूजकदेवपालः ।।१८।। निःसङ्ख्यदैवतविवन्दितपादपीठा, इन्द्रा अपि प्रवरसौख्यमहानुभावाः । सन्त्यज्य दिव्यविभवं परमं सदाऽपि, वाञ्छन्त्यहो- ! ऽविरतमेव यदीयभक्तिम् ।।१९।। અસંખ્ય દેવતાઓથી વિશેષ વન્દિત પાદપીઠવાળા શ્રેષ્ઠ સુખ અને મહા પ્રભાવવાળા એવા ઈન્દ્રો ય દિવ્યવિભવને છોડીને સતત અને સદાય જેની ભક્તિને ઝંખે છે.ll૧લી. वीरविक्रमप्रासाद: -વીરવિક્રમપ્રાસાદ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53