Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ १४. कालक्रमेण पुनरस्य जनैरकारि, र्जीणोद्धृतिः प्रकृतपुण्यसुपुण्यभाग्भिः । दासीकृतामरगृहस्य जिनालयस्य, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||२३|| श्रीपिण्डखाटकमहाकुशलोदयेन, स्वेलाजरत्नमतुलं मिलितं क्षणेऽस्मिन् । श्रीप्रेमसूरिरिति नामधरं वरेण्यं, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||२४|| प्राचीनतीर्थमथ पावनसूरिनिश्रा, पुण्य क्षणश्च जिनराजमहाप्रतिष्ठा । सङ्घ महोत्सवकृते तु महोत्सुकोऽभूत्, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।। २५ ।। वीरविक्रमप्रासादः . परमप्रतिष्ठा કાળક્રમે ફરી કૃતપુણ્ય અને પુણ્યને ઉપાર્જન કરનારાઓ વડે આ જિનાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર થયો. હવે તો આ જિનાલય સુરલોકને ય દાસ બનાવતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.॥૨૩॥ શ્રીપિંડવાડાના મહાપુણ્યોદયથી પોતાની જ ધરતીનું ઉત્તમ અપ્રતિમરત્ન આ અવસરે મળી ગયું. જેનું નામ હતું શ્રીપ્રેમસૂરિ. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને वंधन ॥२४॥ પ્રાચીન તીર્થ.. પાવન સૂરિની નિશ્રા... અને જિનરાજ મહાપ્રતિષ્ઠારૂપ પુણ્ય અવસર .. (આ ત્રિવેણી સંગમમાં) શ્રીસંઘ મહોત્સવ માટે અત્યન્ત ઉત્સુક થયો. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.॥૨૫॥ વીરવિક્રમપ્રાસાદ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53