Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ જેને જોઈને દ્રાક્ષ કડવી લાગે.. શ્રીખંડનો રસ નીરસતામાં પલટાઈ જાય.. અમૃત નકામું લાગે... એવું શ્રીવીરપ્રભુના મુખે (મધુર) સ્મિત છે. કે જેને જોઈને આંખો દેવોની જેમ નિર્નિમેષ થઈ જાય છે.ll મંદિર પધારો સ્વામિ સલૂણા द्राक्षा तु वीक्ष्य यदहो प्रतिभाति तिक्ता, खण्डोऽपि खण्डितरसश्च सुधा मुधा च । श्रीवीरनाथवदने स्मितमस्ति तद्यद्, ___ दृष्ट्वा दृशो दिविषदामिव निर्निमेषाः ।।८।। लावण्यपुण्यकरणं करुणारुणाक्षं, देदीप्यमानसुषमं कमनीयकान्ति । प्राचीनतापरमतामितमस्ति साक्षात्, श्रीवीरनाथ इव बिम्बमिह प्रकृष्टम् ।।९।। पार्श्वस्थसंवसथतोऽत्र समानीतानि, बिम्बानि भान्ति वरधातुसुनिर्मितानि । विश्वंभरावरविभूषणभूतचैत्य भूषाविधौ भुवनवर्यविभूषणानि ।।१०।। લાવણ્યથી પુનિત દેહ...કરુણાથી અરુણ નયનો.. દેદીપ્યમાન અતિશાયિની શોભા... કમનીય કાન્તિ... પ્રાચીનતાથી પરમતાને પામેલ. સાક્ષાત્ જાણે વીરપ્રભુ જ ના હોય તેવું પ્રકૃષ્ટ તે બિંબ છે.ll ધરતીના પરમ વિભૂષણ એવા આ સુંદર ચૈત્યને શણગારવા માટે વિશ્વના શ્રેષ્ઠ આભૂષણ સમાન એવા, ઉત્તમ ધાતુમાંથી સુંદર રીતે નિર્મિત એવા, પાસેના ગામ (વસંતપુર)થી લાવેલ એવા જિનબિમ્બો પણ અહીં શોભી રહ્યા છે.ll૧ના ૧. પરિકરની ગાદીનો લેખ ૧૨મી-૧૩મી સદીનો છે. એવું અનુમાન કરાયું છે. દહેરાસરમાં સં.૧૪૬૫નો શિલાલેખ છે. वीरविक्रमप्रासादः વીરવિક્રમપ્રસાદ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53