Book Title: Parampratistha Author(s): Kalyanbodhivijay Publisher: Pindwada Jain Sangh View full book textPage 8
________________ ८ श्रीवीरविक्रमजिनालयदर्शनं तु, संसारसारसदृशं त्वथ कारयामि । गर्भालये जिनसमक्षमहो जनानां, सङ्कल्पकल्पनमहो किमिदं भवेन्न ? ॥ ५ ॥ किं कुन्दवृन्दहसनं ? रजनीश्वरः किं ? नीहारहार इह किं मरुमण्डलेऽपि ? | किं करवाणि जिनधर्मयशोऽथवा किं ? ज्ञातं हि वीरजिनबिम्बमिदं तु मुख्यम् ||६|| चान्द्रो रसं स्रवति यस्य पुरो नितान्तम्, शोकाकुला निशमनान्ननु चक्रवाकाः । 'आह्लाददानपरमं परमं परेभ्यः, साक्षाच्छशी तदिह भाति हि वीरबिम्बम् ||७|| १. चंदु आह्लादने इत्यतो धातोः चन्द्रपदनिष्पत्तिः । वीरविक्रमप्रासादः . परमप्रतिष्ठा સંસારમાં સાર સમુ છે જેનું દર્શન.. એવું આ વીરવિક્રમ જિનાલય. ચાલો એના દર્શન કરાવું.. ગભારામાં પ્રભુ સમક્ષ बोडोने शुं खावा संप-विकल्प थथा विना रहे... ... ॥५॥ શું આ મોગરાના ફૂલો હસી રહ્યા (ખીલેલા) છે ? શું આ ચન્દ્ર છે ? શું આ મારવાડમાં ય હિમસમૂહ છે? શું डैरवपुष्पोछे ? पछी विनधर्मनो यश छे ? हं.. हवे ખબર પડી આ તો મૂળનાયક શ્રી મહાવીરસ્વામિ ભગવાન छे॥७॥ જેની સામે ચન્દ્રકાન્તમણિ સતત રસ ઝરે છે. જેમને જોઈને (ચન્દ્રની ભ્રાંતિથી) ચક્રવાકો શોકાકુળ થઈ જાય છે. જે આહ્લાદ આપવામાં ઉત્તમ છે, પરમથી ય પરમ છે. એવું સાક્ષાત્ ચન્દ્ર સમાન શ્રીવીરપ્રભુનું બિમ્બ અહીં શોભી રહ્યું 29.11611 વીરવિક્રમપ્રાસાદPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53